ખેડૂત હટાવો અને સાહેબના માલિકોની કંપની બચાવો...
ચૂંટણી પૂરી થઈ અને ખેડૂતોની સમસ્યાઓ ફરી શરૂ થઈ ગઈ! આ કોઈ ઉત્તર પ્રદેશ, બિહાર કે દિલ્હી-હરિયાણાના દ્રશ્યો નથી, પરંતુ આપણા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામના છે.
સરકાર કંપનીઓના હિત માટે કઈ હદ સુધી જઈ શકે છે, તેનું આ એક જીવંત અને દુઃખદ ઉદાહરણ છે.
#ખમીરવંતીપ્રજા
@ward_issues34 Your Complaint is registered and Forwarded to Concerned department with Token No- SWM-05266795035 Please Call 155303 For Further Inquiry.
"સફેદ કપડાં પહેરવાથી 'સાદગી' નથી આવતી @Bhupendrapbjp , @sanghaviharsh
જ્યારે સામાન્ય માણસ પેટ્રોલના ટીપે-ટીપે હિસાબ રાખતો હોય, ત્યારે મંત્રીઓના ૧૫-૨૦ ગાડીઓના કાફલા અને હેલિકોપ્ટરના ચકરાવા પ્રજાના જખમ પર મીઠું ભભરાવવા જેવું છે. જનતાના પૈસે જલસા કરવાના બદલે થોડુંક જનતાના હિત માટે પણ વિચારો!
વાત ગુજરાત ની !
બીજી પોસ્ટ જેમાં ગુજરાત ના દરેક શહેર ના કલેક્ટર ના એક્સ (પહેલા ટ્વિટર) એકાઉન્ટ નું લિસ્ટ આપ સૌ ને શેર કરી રહ્યો છું.
મિત્રો દરેક શહેર ના કલેકટર બધા એકાઉન્ટ છે
જો તમારા જિલ્લામાં કોઈ સમસ્યા હોય – રોડ, પાણી, ટ્રાન્સપોર્ટ, સરકારી સેવાઓ અથવા અન્ય કોઈ મુદ્દો તો જરૂર ન સમય તેમને ટેગ કરો અને ધ્યાન દોરી ઉકેલ લાવી શકો છો.
અમારી માહિતી આપને ગમે તો શેર કરજો અને ફોલૉ પણ કરશો 😃..
આ કોમ્યુનિટી નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, જનતાના પ્રશ્નો માટે સંકલિત રીતે અવાજ પહોંચાડવાનો છે.
#Gujarat #VaatGujaratNi
છેલ્લા એક માસથી એ.પી.જે.અબ્દુલ કલામ કોમ્યુનિટી હોલ ની આગળ રોડ વચ્ચે પાઈપો પડેલી છે .ખબર નહી આ પાઈપો કયારે કામમા લેવામા આવશે? રોડનુ કામ પણ થોડા દિવસથી બંધ છે .કમસે કમ આ પાઈપોને એક બાજુ મુકવી જોઈએ જેથી આમ પબ્લીક તો પરેશાની માથી બચે..@AMC_Complaints@AmdavadAMC@amdavad