આ બંને આજના છાપામાં આવેલા ન્યુઝ છે
બંને પેપર કટિંગમાં આવેલા ન્યુઝ ધ્યાનથી વાંચો અને પછી તમારી રીતે સાચો નિર્ણય કરો. કે કઈ સરકાર તમારા બાળકોના ભવિષ્ય અને તેમના હીત માટે કાર્ય કરે છે.
તમને એમ છે @isudan_gadhvi#કોરોના જતો રહ્યો છે? તો તમારી જાણ ખાતર જણાવું હજુ કોરોના ગયો નથી આ રીતે માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ વગર ભીડ એકઠિ કરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા છો જો આમાથી કોઇને કોરોના થસે તો તમે જવાબદારી લેશો?
ડિબેટમા તો તમે બહુ કહેતા અને આજે તમે જ નિયમની ધજિયા ઉડાઓ છો?
@Nitinbhai_Patel Aarogya seva mate sadhano to upalabdh karavo chho e sari vat chhe but je rat din aarogya karmachariyo (nursing staff) aa mahamarima kaam kare chhe eni sathe anyaay kem?
Supporting our nation’s future!
Several children lost their parents due to COVID-19. The Government will care for these children, ensure a life of dignity & opportunity for them. PM-CARES for Children will ensure education & other assistance to children. https://t.co/V3LsG3wcus
PM Shri @narendramodi held a review meeting in Ahmedabad with CM Shri @vijayrupanibjp and top officials the State Govt after completing an aerial survey of clycone-hit areas and assessed the situation and damage caused by #CycloneTauktae
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધારે અસર પામેલા જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજીને થયેલ નુકશાનીની અને રાહત તથા બચાવકાર્યોની વિગતો મેળવી હતી. વિના વિલંબે રાહતકાર્યો અને જીવન જરૂરી વ્યવસ્થાઓના રિસ્ટોરેશન માટે સૂચનાઓ આપી હતી.