@YAJadeja Gsrtc ma pn em j thayu conductor ma amare sara marks general ma aaviya to pn amare bije job karvi pade Ane je Waiting ma aaviya ene choice aapi potana jilla ma mukiya
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat
@HHPATELGSSSB@deepakrajani123 સાહેબશ્રી સૌરાષ્ટ્ર વાળા ને અમદાવાદ આનંદ અને ગાંધીનગર ખૂબ દૂર પડી જાય અને ત્યાં રહેવા જમવા તથા પહોંચવાની સુવિધા પણ વિદ્યાર્થી માટે થોડીક ચિંતા જનક બાબત છે જે આપ સમજી શકશો એવી આશા સાથે વિનંતી છે સ્થળ આસ પાસ માં આપશો તો અમે આ ચિંતા વિના મુક્ત પણે અને વધુ એકાગ્રતા થી પરીક્ષા આપશું
@HHPATELGSSSB@Bhavesh5233 સાહેબશ્રી સૌરાષ્ટ્ર વાળા ને અમદાવાદ આનંદ અને ગાંધીનગર ખૂબ દૂર પડી જાય અને ત્યાં રહેવા જમવા તથા પહોંચવાની સુવિધા પણ વિદ્યાર્થી માટે થોડીક ચિંતા જનક બાબત છે જે આપ સમજી શકશો એવી આશા સાથે વિનંતી છે સ્થળ આસ પાસ માં આપશો તો અમે આ ચિંતા વિના મુક્ત પણે અને વધુ એકાગ્રતા થી પરીક્ષા આપશું
@HHPATELGSSSB સાહેબ આપ જો કેન્દ્ર વિદ્યાર્થી રહે તે જ શહેર માં રાખો તો વિધાર્થી ને રહેવા તથા જમવા ની સગવડ માં પડ્યા સિવાય હળવા મન અને એકાગ્ર ચિત્ત રાખી પરીક્ષા આપી શકે અને પોતાનું શ્રેષ્ઠ આપી શકે એવી આપને વિનંતી
@YAJadeja આ રીઝલ્ટ યોગ્ય જ છે એ તમને પણ ખબર છે અને આ કરી તમે જે વિદ્યા્થીઓ એ પ્રાથમિક પરીક્ષા માં મેહનત કરી છે અને સારા માર્કસ મેળવેલ એમની સાથે અન્યાય કરો છો
કેમ કે એ વિદ્યાર્થી ને જે ૨૩ હજાર સાથે compition છે તે ૧ લાખ સાથે થશે
હા તમે acadamy વાળા ને ફાયદો કરવા માંગતા હોય તો બરોબર છે 👍