@YAJadeja જો હવે પરીક્ષા ઓફલાઈન લેવાની છે તો પ્રિલીમ માં જે cbrt નો ભોગ બન્યા તે વિદ્યાર્થીઓ જોડે અન્યાય જ કર્યો કહેવાય હવે ઓફલાઈ લેસે તો અમે કોર્ટમાં જઇશું બાકી અન્યાય સહન નહી કરવામાં આવે. (હવે ઓફલાઈન નો મતલબ Gsssb એ સ્વીકાર્યું કે cbrt થી પ્રિલીમ માં નોર્મલાઈજેશન માં અન્યાય થયો છે)
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં લેવાનારી જાહેરાત ક્રમાંક: ૩૭૮/ર૦૨૫૨૬ CCE ની પ્રિમિલ પરીક્ષા જે CBRT ધ્વારા લેવાની હોવાનું જાહેરનામામાં ઉલ્લેખ કરેલ છે જે ઓફલાઈન લેવાવી જોઈએ.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
વારેવારે થતા અન્યાય સામેનો અવાજ બુલંદ છે.
ગુણ થાય 70 ને સિફ્ટ 48 એ જાય...મહેનતતો પાણીમાં જાય🥺
ઉમેદવારો ઓછા છે સિસ્ટમ કડક કરી ને એક દિવસનું આયોજન પૂરતું છે.
#NO_CBRT_IN_GUJRAT
CBRT પરીક્ષા પધ્ધતિ દ્વારા દરેકને સમાન અવસર મળતો નથી, આ પધ્ધતિમાં ક્યાંકને ક્યાંક નસીબ ફેક્ટર કામ કરે છે. માટે મહેનત કરનારને પણ ક્યારેક અથવા મોટાભાગે હતાશા જ મળતી હોય છે... આવનારી CCE ભરતી પ્રક્રિયા પરીક્ષા પધ્ધતિ OMR (ઓફલાઈન) લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.🙏🏻#NO_CBRT_IN_GUJRAT