માન. નાયબ કમિશનર સાહેબશ્રી દ્વારા જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા સરોવરની ચાલી રહેલ કામગીરીની સ્થળ મુલાકાત લેવામાં આવી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
@CMOGuj@Ashwini281075@InfoGujarat @JunagadhGog @revenuegujarat
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની ડી.એલ.એસ.એસ. શ્રી જે. એમ પટેલ ધ્રોલ, જામનગર ખાતે હોકી રમતનાં ખેલાડીઓને ડાઇનામિક વોર્મઅપ અને બેઝિક એક્ષપ્લોજીવ વર્કઆઉટ કરતા રમતવીરો પોતાની રમત કૌશલને નિખારી રહ્યા છે.
ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વ દરમિયાન કોઈને પણ હાનિ ન થાય તેમજ નિર્દોષ પક્ષીઓને જાનહાનિ ન થાય તેની સાવધાની રાખવા જામનગર જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને જીલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@pkumarias@InfoGujarat
સાપે ડંખ માર્યા પછી તે ઝેરી હતો કે બિનઝેરી એ કેમની ખબર પડે? ઝેરી સાપનાં વિષદંત હોય એટલે એનો ડંખ પંચિગ મશીન જેવા બે ટપકાંના નિશાન છોડે અને બિનઝેરી સાપનું નિશાન બચકા જેવું હોય. મોટેભાગે ભય કે જોખમની સ્થિતિમાં જ સાપ ડંખ દે પણ વરસાદના દિવસોમાં આપણે સાવચેતી રાખવી જરૂરી છે.
Liquor worth 1 crore destroyed by order of Hon Court in presence of DYSP Shri Limbdi , Mamlatdar Shri Chuda @zampda, PSI Shri Chuda, PI Shri Prohibition & Police and Executive Magistrates. @CollectorSRN @SPSurendranagar @DDOSURENDRANAGR
विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
Met parent of student at Ukraine with Mamlatdar Shri Chuda & PSI Chuda. He is now at Romania Shelter home. @pkumarias @PMOIndia @CollectorSRN @CMOGuj
Sewa Setu at Kanthariya of Chuda Taluka. Good work by our Mamlatdar & TDO Chuda and their team Chuda. @Ajayzampda @CollectorSRN @DDOSURENDRANAGR