@HHPATELGSSSB ખુરશી મળી એટલે રાજા થઇ ગયા એવું ના હોય..... રાજા અહંકાર માં આવી ને જેમ રમાડે પ્રજાને એ રાજા નું અહંકાર ક્યારેય ના ટકી સ્કે..... અહંકાર તો ૧૦ માથા વાળા રાવણ નું પણ નથી ટકી સ્ક્યું તો આતો તમે જૂઠા કાળા માથા ના માનવી છો..... માનવી છો ? માનવતા હોય e manvi કેવાય હો વાલા....😡😡😡😡😡
@HHPATELGSSSB Brobr che.....online j lo exam Ane alag alag paper kadho jethi kri ne baju vara mathi copy na thay .....Ane main mudda ni vat k mains ma pn Normalistion rakho etle amari vedna sanjay j 2-3 marks mate Rahi jse emne plzzzzz atli help krjo sir.
@HHPATELGSSSB Catagory na 7* j joie .......jo em na thayu to jagyana 7* nej exam aapva mlvi joie.....vadhara na candidate ne Remove kri skay.......jay hind jay bharat
#CCE. @deepakrajani123
લીધા છે ૨૫,૦૦૦ ને આંકડો બતાવે છે ૩૬,૦૦૦ બોલો એટલી જૂઠી સરકાર છે... ભૂપેન્દ્ર ભાઈ પટેલે એ એવું કીધું હતું k #CCE નું નિરાકરણ ના આવે ત્યાં સુધી mains માટેના ફોર્મ નઈ ભરાય અને અહી GSSSB એમનું પણ ના માની ને ફોર્મ ભરવા ના ચાલુ કરી ધિધા બોલો...

@nitinjani24 સર આપે બવ ભલું કર્યું છે થોડું ગુજરાત ના ઉમેદવરો માટે કરી શકશો એક મુદ્દો છે જેમાં ગૌણ સેવા @HHPATELGSSSB એ હજારો સાથે અન્યાય થયો છે આવેદન નિવેદન કરવા છતાં માનવા ત્યાર નથી કોર્ટ કેસ માટે ફંડ એકઠું કરવા આપની હેલ્પ જોવે છે #CCE_result_according_GPSC@Gujrat_Yuvadhan