માત્ર વર્ગ- ૩ ના કર્મચારીઓ માટે જ ફિક્સ પે કેમ? વર્ગ -૧,૨ માટે ફિક્સ પે કેમ નહીં??
વર્ગ -૩ ના કર્મચારીઓને જ કેમ અન્યાય
ગુજરાત સરકાર અન્યાય થતી ફિક્સ પે નીતિ કેમ અપનાવી શકે?
જો ફિક્સ પે રાખવું જ હોય તો વર્ગ -૧,૨ માટે સમાન નીતિ રાખો
@sanghaviharsh@CMOGuj@PMOIndia
ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩) માટે અમે જુલાઈ ૨૦૨૪માં ફોર્મ ભર્યું, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા આપી અને ઑક્ટોબર ૨૦૨૫માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું. હવે એપ્રિલ ૨૦૨૬ આવી ગયું છે છતાં હજુ સુધી ઓર્ડર જાહેર નથી થયા — આ કેટલી મોટી વિલંબની પરિસ્થિતિ છે, એ આપને પણ સમજવી જોઈએ.
ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ઑક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨૬ સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani@GujAgri@DirectorateofA1

@jitu_vaghani ગુજરાત માં નોકરી મેડવી કેટલી અધરી છે કારણ કે નોકરી ની પરીક્ષા પાસ થયા પછી સરકાર નોકરી માં હાજર કરવા મા ૧ વષૅ લગાડે છે.૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશ હવે ૧ વષૅ થવા આવ્યું છે લાગે છે હજી લાબો સમય લાગશે.
માનનીય કૃષિ મંત્રીશ્રી@jitu_vaghani અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આજ રોજ વિધાનસભા ખાતે પોસ્ટ બજેટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં રાજ્યના કૃષિ, ખેડૂત પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટેની મહત્વપૂર્ણ પહેલો અને આગામી વ્યૂહરચનાઓ રજૂ કરવામાં આવી.
રાજ્ય સરકારે ₹24,022 કરોડના બજેટ સાથે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ક્ષેત્રના વિકાસ માટે દૃઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ટેકનોલોજી આધારિત ખેતી, કૃષિ યાંત્રિકીકરણ, કૃષિ ડ્રોન સહાય અને Agro Service Provider યોજના દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવશે.
બાગાયત ક્ષેત્રના વિસ્તરણ માટે પેકહાઉસ, કોલ્ડ ચેઇન, ફૂડ પાર્ક અને એગ્રી કોરિડોર જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી ગુજરાતને કૃષિ પ્રોસેસિંગ અને નિકાસ ક્ષેત્રે મજબૂત સ્થાન પ્રાપ્ત થાય. સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્યના દરેક જિલ્લામાં Center of Excellence for Natural Farming સ્થાપવાની પહેલ હાથ ધરવામાં આવી છે, જેથી ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને બજાર સુવિધાઓ ઉપલબ્ધ થાય.
પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા IVF, પશુ આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવી તથા નવી લેબોરેટરી અને આરોગ્ય કેન્દ્રો સ્થાપવાની પહેલ કરવામાં આવી છે. રાજ્યનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં દેશના કુલ દૂધ ઉત્પાદનમા ગુજરાતનો ફાળો નોંધપાત્ર રીતે વધારવાનો છે.
મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં માછીમારોને આધુનિક સાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોસેસિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથે સાથે સહકાર ક્ષેત્રમાં PACS અને અન્ય સહકારી સંસ્થાઓને બહુહેતુક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે.
ગુજરાત સરકારનું વિઝન છે કે ટેકનોલોજી આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતીનું વિસ્તરણ, મજબૂત કૃષિ માળખું અને સહકાર આધારિત વિકાસ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવામાં આવે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામાં કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.
#Gujarat #Agriculture #FarmersFirst #ViksitGujarat #Vision2047 #NaturalFarming
સાહેબ શ્રી
જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.
✅કૃષિ યુનિવર્સિટીઝ હેઠળ ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકો ઉપરાંત 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે.
✅રાજ્ય સરકારના આ નિર્ણયથી કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક સેંકડો વિદ્યાર્થીઓને લાભ મળશે.
સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.

“સત્યાગ્રહની શક્તિ અને સ્વરાજનો સંદેશ – ઈતિહાસથી પ્રેરાઈને રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધીએ.”🇮🇳
૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયેલી "દાંડી યાત્રા" માત્ર મીઠા પરના કરનો વિરોધ નહોતો, પરંતુ તે ભારતના સ્વાભિમાન અને સ્વરાજ માટેનો શક્તિશાળી સંકલ્પ હતો. સાબરમતીથી દાંડી સુધીની આ યાત્રાએ બ્રિટિશ શાસન સામે અહિંસક સંઘર્ષનું વિશ્વને અનોખું ઉદાહરણ આપ્યું.
આ ઐતિહાસિક ગાથાને આધુનિક રીતે અનુભવવાની તક આપે છે દાંડી કુટિર.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવેલું આ મ્યુઝિયમ રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનપ્રવાસ, તેમના વિચારો અને સ્વાતંત્ર્ય આંદોલનની મહત્વપૂર્ણ ઘટનાઓને આધુનિક પ્રદર્શન અને ટેકનોલોજી દ્વારા જીવંત બનાવે છે.
મીઠાના ઢગલા જેવું અનોખું સ્થાપત્ય દાંડી કૂચના પ્રતિકરૂપે ઊભું રહીને દરેક મુલાકાતીને સ્વતંત્રતા, સત્ય અને અહિંસાના મૂલ્યોને યાદ કરાવે છે. અહીંનો અનુભવ આપણને ઈતિહાસ સાથે જોડીને રાષ્ટ્રપ્રેમ અને કર્તવ્યની નવી પ્રેરણા આપે છે.
#DandiMarch #DandiKutir

સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.

@CMOGuj@sanghaviharsh@YAJadeja@jitu_vaghani

સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.
“વિકાસનો સંકલ્પ : સમૃદ્ધ રાજકોટ, વિકસિત ગુજરાત.”
રાજકોટ જિલ્લાના કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે આર.કે. યુનિવર્સિટી ખાતેથી રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું.
રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ અનેક જનહિતકારી યોજનાઓ દ્વારા વિકાસયાત્રા વધુ ગતિ પામશે.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી સહિતના આગેવાનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

સાહેબ 🙏 જા.ક્ર.233 ખેતી મદદનીશનું ફાઈનલ રિઝલ્ટ કૃષિ વિભાગના અભિપ્રાયને કારણે અટકેલું છે. ઘણા ઉમેદવારોનું ભવિષ્ય અટકી પડ્યું છે. એક વાર આ બાબતને ધ્યાનમાં લઈ યોગ્ય નિરાકરણ આવે તો હજારો પરિવારોને રાહત મળશે. આશા છે તમે અવશ્ય આ બાબતે ધ્યાન દોરશો. આભાર સાહેબ 🙏