International Day OF YOGA celebration🧘🏻♀️
Yoga for Healthy Ageing," focusing on holistic wellness, mental clarity, and physical resilience across all stages of life.
આયુષ્યમાન આરોગ્ય મંદિર જંગર ગામમાં મમતાદિવસ ઉજવણી.....
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 મમતા કાર્ડ માંથી માતા આરોગ્ય અને બાળ આરોગ્ય વિષે સમજુતી આપી
"Unmasking the Appeal: Countering Nicotine & Tobacco Addiction".......
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર જંગર ના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" ઉજવણી અંતર્ગત વ્યસન મુક્તિ વિશે યોગ્ય સુચના તેમજ સંકલ્પ પત્ર વાંચી પ્રતિજ્ઞા લેવામાં આવેલ......
આજરોજ જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીની OSC અને DHEW ટીમ દ્રારા આયુષ્માન આરોગ્ય મંદિર જંગરની મુલાકાત કરવામાં આવેલ અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ .
लिवर का ध्यान, सेहत का सम्मान
मीठे पेय और ज़्यादा चीनी आपके लिवर के लिए नुकसानदायक हो सकते हैं।फैटी लिवर से बचाव के लिए अपनाएं ये तरीके—हाइड्रेटेड रहें, ताज़े फल शामिल करें और संतुलित आहार को अपनी आदत बनाएं।
स्वस्थ लिवर, स्वस्थ जीवन।
#LiverHealth#HealthForAll
ગુજરાતમાં હીટવેવ: સાવચેતી અને ઉપચાર (Prevention and Cure)
૧. બચાવના ઉપાયો (Prevention Tips)
હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ વારંવાર પાણી પીવો. છાસ, લીંબુ શરબત, નાળિયેર પાણી અને ઓ.આર.એસ. (ORS) નો ઉપયોગ વધારો.
પહેરવેશ: હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
આયુષ્માન આરોગ્ય મંદિર જંગર દ્વારા હીટ વેવ સામે રક્ષણ મેળવવા માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા સેજા ના તમામ ગામમાં ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. લોકોને ગરમીમાં લૂ થી બચવા અને હાઇડ્રેટેડ રહેવા અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. 💧☀️