જ્યારે ભરતીમાં કાયમી જેવી જ કઠિન પરીક્ષા અને મેરિટનો આગ્રહ રાખો છો,ત્યારે વેતનમાં 'કોન્ટ્રાક્ટ' જેવું શોષણ કેમ? મેરિટથી આવેલા યુવાનોને 5 વર્ષ #Fixpay માં રાખવા એ બંધારણની કલમ 14 અને 16 સાથેની ક્રૂર મજાક છે. લાયકાત પૂરી તો હક પણ પૂરો હોવો જ જોઈએ!
#Remove_Fixpay_in_gujarat#Gujarat
@GPRB_GNR#PSI પરીક્ષાને ૭ મહિના જેટલો સમય થઈ ગયો અને #LRD DV વેરીફિકેશન ૧.૫ મહિનો થઈ ગયો.પણ હજી સુધી પરિણામ આપતાં નથી...
@Hasmukhpatelips તમે તો નથી રહ્યા ભરતી બોર્ડ માં પણ તમારી યાદ હજુ આવે છે. @GPRB_GNR ને શું થઈ ગયું છે સમજાતું નથી...
સચિવશ્રી થી શીખવા જેવું.ફોન પર અને ચેનલ પર ઇનટરવ્યુ થકી જવાબ આપીને વિધાર્થીઓને સમજાવે, કોર્ટમાં 45 મિનીટ ઉભા રહીને સતત સરકારી વકીલને સાચી વિગત સમજાવે,આપની કર્તવ્યનિષ્ઠા,સત્યનિષ્ઠા અને સતત વિધાર્થીહિત માટે કાર્ય કરવાની આપની ઇચ્છવૃતિ ને અમારા સો-સોસલામ.🙏
#RESPECT_HASMUKH_PATEL_SIR
@narendramodi यानी आप हलाल buffalo beef कंपनी का चंदा लौटाने वाले हैं? जिन कंपनी की दवाई drug test में फेल हो रही थी, उनसे लिया हुआ चंदा लौटाने वाले हैं? सही है, इस तरह का पैसा आपको लौटा देना चाहिए।
Cancer Syrup Prevaill : ભારતમાં કેન્સરની સીરપ તૈયાર, કિમોથેરેપીની પીડામાંથી મુક્તિ મળશે!
ભારતીય વિજ્ઞાનીઓએ કેન્સરના દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC) દ્વારા આ સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરાઈ છે. કિમોથેરેપી તરીકે ઉપયોગમાં લેવાનારી આ દવાનું નામ પ્રીવેલ (PREVALL) રખાયું છે. ACTRECના ડૉક્ટરોએ બેંગ્લુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે.
#cancersyrup #Prevail #cancer #india #ACTREC #IDRS #bengaluru #doctor #gscard #gujaratsamachar
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બીજથી બજાર સુધીની અનેક ખેડૂત હિતલક્ષી યોજનાઓ, આર્થિક સહાય, આધુનિક કૃષિ તાલીમ તથા પ્રાકૃતિક ખેતીના સંગમથી ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને મળી સમૃદ્ધિ સાથે સુખાકારી અને કૃષિ ક્ષેત્રનો થયો સર્વાંગીણ વિકાસ.
જામનગરમાં અસંખ્ય ગુના આચરનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર બનાવેલ ગેરકાયદેસર બંગલાનું દબાણ દૂર કરવામાં આવ્યું.
ઈસમ અને તેના પરિવાર વિરૂદ્ધ આશરે ૫૦ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.