કોઈ રાજા અસંતુષ્ટ સેના દ્વારા યુદ્ધ ના જીતી શકે. સાહેબ ને જો કોરોના પર 'વિજય' મેળવવો હોય તો Corona Warrior એવી પોલીસ ને એમનો હક #2800gujaratpolice Grade pay આપી ન્યાય કરવો જોઈએ. એ સાચો ધન્યવાદ આપ્યો કહેવાય નહીં કે ફુલો નો વરસાદ @CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel
પોલીસ માં કામ કરતા ભાઈઓને તેમના કામ પ્રમાણે વેતન મળવું જોઈ ટાઢ તડકો વરસાદ ગમે તેવી ઋતુ હોય ગમે તેવો તહેવાર હોય ડ્યુટી પેહલા તો તેમણે પેય ગ્રેડ વધારે હોવો જોઈ #2800gradepay#2800gujaratpolice