तूफानों की ओर घुमा दो नाविक निज पतवार..!!
હરિવંશરાય બચ્ચનની આ પંક્તિઓની જેમ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જનતાની સુરક્ષા માટે ઢાલ બનીને ઊભા રહેલ ઝાબ તા: અરેઠ ના તલાટી કમ મંત્રી પ્રફુલભાઈ અને ટીમ દ્વારા rescue સહિત ની આપત્તિ વ્યવસ્થાપન ની કામગીરી ..
બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા લગભગ બધાએ સાંભળી હશે. જેમ આપણે થોડીક સફળતા મળતાની સાથે જ "Comfort Zone" માં આવી જઈએ છીએ અને સસલું બનીને રહી જઈએ છીએ પરંતુ જીવનના દરેક તબક્કામાં આ ઝોન આપણને આગળ વધતા અને સફળ થતાં રોકી લે છે. આથી હમેશા ધીરે તો ધીરે , ચાલતા રહેવું.
#PI_to_GAS
@VtvGujarati આવું જ સુરતના કામરેજ પાસે આવેલ તાપી નદી પરના બ્રિજ પર થવાની સંભાવના છે ત્યાં પણ આવી રીતે અવાર નવાર મરામત કરી થીંગડા મારી વર્ષોથી ચલાવવામાં આવે છે
મોજે ડુંગરી,કોસાડી ગામે TDOશ્રી , ATDO,TCMશ્રી,સરપંચશ્રી અને pmay સ્ટાફની સયુંકત ટીમ દ્વારા 2016-17 થી 2023-24 નાં શરૂ ન કરવામાં આવેલ આવાસોનાં લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત કરી આવાસ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવવામાં આવ્યું.
ડિજીટલ ઇન્ડિયા તરફ ધારી તાલુકો...
ધારી તાલુકાના 72 ગ્રામ પંચાયતમાં કેશલેશ વેરા સહિતની ફી ઓનલાઇન ભરી શકાય તે માટે ગ્રામ પંચાયતોમાં QR કોડ મુકાયા.ગ્રામજનો અને અરજદારો ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.
@ddoamreli@CollectorAmr@InfoGujarat@InfoAmreliGoG@TdoDhari
@Hasmukhpatelips હવે આવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા ટુંક સમયમાં લેવાય એવું આયોજન કરવા વિનંતી કારણ કે એક તલાટી પાસે ત્રણ થી ચાર ગામ ચાર્જમાં છે જેથી કામનું ભારણ ઘટાડી શકાય અને ગ્રામ્ય કક્ષાએ ઝડપી કામ થઈ શકે.
આજના ભાવનગર ખાતેના માન.પ્રધાનમંત્રીશ્રી ના પોગ્રામ મા લાખોની જનમેદની માથી પોતાના ગામના 50 વ્યક્તિઓ ને શોધીને તેમના ઘર સુધી સહી સલામત પહોચાડવાની ફરજ અદા કરતા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ
@BhavnagarDdo@Collectorbhav@CMOGuj@vmittra
@brijeshmeja1