તલાટી કમ મંત્રીશ્રીઓ આજે એમના હક માટે લડી રહ્યા છે. એમની સાચી માંગણીઓ હોય તેમ છતાં સરકારશ્રીએ ત.ક.મંત્રીશ્રીઓની માંગણી સ્વીકારેલ નથી. 4400ગ્રેડ પે અમારા કામગીરી મુજબ હકક #TCMStrikeGujarat
સને ૨૦૧૮ થી આજ દિન સુધી માન. સરકાર શ્રી માં વિવિધ માંગણી ઓ બાદ, નિરાકરણ ન આવતાં આજથી રાજ્યવ્યાપી તલાટી કમ મંત્રી કેડર ની હડતાળ અંગે આજે માન. તા.વી. અ @jyotid788 સાહેબ તથા માન @mamlatdarborsad સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યા.
@AndTCMOfficial@GRTMM1#strike
ગુજરાત પંચાયત મહાસંમેલન @GMDC ગ્રાઉન્ડ અમદાવાદ... @vmittra
@brijeshmeja1 @CMOGuj લાખો લોકોની મેદની વચ્ચેથી પોતાની રૂટની બસ ના અલગ અલગ ગામના ૫૦ માણસોને ભેગા કરી બહાર નીકળવું ભુલ ભુલામણી કરતા વિશેષ હતું તેમજ ફૉન નેટવર્ક જામ થઈ ગયા હતા. ૧/૨