@TheLallantop@kaankit@aajtak@ZeeNews गुजरात में वर्षों से कर्मचारियों का शोषण हो रहा है। नवनियुक्त कर्मचारियों को 5 वर्षों तक कम फिक्स वेतन पर रखा जाता है। हाईकोर्ट ने फिक्स पॉलिसी हटाने का आदेश दिया लेकिन सरकार सुप्रीम कोर्ट चली गई।
#Remove_Fix_Pay_in_Gujarat
ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
જો વન નેશન વન ઇલેક્શન,
વન નેશન વન લો, ઉપર વિચાર કરી શકાય તો વન નેશન વન પે ઉપર કેમ નહીં,
કેમ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પગાર વ્યવસ્થાઓ લાગુ થયેલ છે ?????
સૌ કર્મચારીઓની એક જ માંગ ફિક્સ પે હટાવો કર્મચારીઓનું શોષણ બચાવો
#Remove_Fix_Pay_Gujarat@Janak_Sutariyaa@Vivekdoza