🧿 પથદર્શક અને મોકમાસ્ટર ટીમ તરફથી એક લાગણીસભર વિનંતી......🙏❤️
🙏🏻 #LRD ભરતી 2025 #OPT_OUT માટે અપીલ 🙏🏻
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી – દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻 તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના તમને યોગ્ય કેડર ન મળેલ હોય અથવા સારા હોદ્દા પર હોવ તો OPT OUT કરી દેવા વિનંતી. 🙏
@RJRam_Ahir@Tr_Nirmal23@jay_malivad@Bulletbaby2011@Tr_Nirmal23@YAJadeja@AnantPatel1Mla@Chaitar_Vasava@PARIKSHA31
કોંગ્રેસનો સંકલ્પ છે કે,
• ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થાય
• ડ્રગ્સ અને દારુ નો ગુજરાત માંથી સંપૂર્ણ નાશ થાય
• ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત મળે
• ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ ની સિસ્ટમ રદ થાય
• ભ્રષ્ટાચારીઓ જેલ ભેગા થાય
ઉત્તર ગુજરાતના ઢિમાથી શરૂ થયેલી કોંગ્રેસની ઐતિહાસિક ૧૧૦૦ કિ.મી. ની ‘જન આક્રોશ યાત્રા-પરિવર્તનનો શંખનાદ’ નુ પ્રથમ ચરણ આજે બેચરાજીમાં પ્રચંડ જનસમર્થન સાથે પૂર્ણ થઈ. અને બીજા ચરણની યાત્રા થોડા જ સમયમાં ફાગવેલ થી શરૂ થશે.
૭ જિલ્લાઓ, ૪૦ જાહેર સભાઓ, ૧૫૦થી વધુ સ્વાગત પોઇન્ટ અને લાખો લોકોના સ્વયંભૂ જોડાણે સાબિત કરી દીધું છે કે
૩૦ વર્ષનો ભાજપનો ગેરવહીવટ, અહંકાર, ડ્રગ્સ-દારૂ નુ રાજ અને ભ્રષ્ટાચાર સામે હવે આખું ગુજરાત ઊભું થઈ ગયું છે.
ખેડૂતોના વધતા દેવા, ગામ-શહેરમાં ખુલ્લો ડ્રગ્સ અને દારૂનો રાફડો, યુવાનોને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટમાં કેદ કરવા, મહિલાઓની સુરક્ષાનો ભંગ, આ બધું ભાજપના કુસાશન હેઠળ જોવા મળ્યુ.
અને આજે પ્રજાનો આક્રોશ એટલો પ્રચંડ છે કે ગાંધીનગરને પણ હચમચાવી દીધું છે.
ખેડૂતો માટે રૂ.૧૦,૦૦૦ કરોડનું પેકેજ એ ભાજપની ખેડૂતો સાથેની અત્યંત ક્રૂર મજાક છે.
દેવા માફ કર્યા વગર જગતનો તાત ઊભો થઈ જ નહીં શકે પણ ભાજપ સરકાર તેના ધનિક મિત્રોના હજારો કરોડોના દેવા માફ કરે છે, ખેડૂતોના નહિ.
આ યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ અને વેપારીઓએ જે પીડા વ્યક્ત કરી છે, તે સ્પષ્ટ કહે છે:
ગુજરાતને ભાજપનુ આ તાનાશાહી મોડલ નહીં, પરંતુ પરિવર્તન જોઈએ છે.
૧૧૦૦ કિ.મી.ની આ ઐતિહાસિક યાત્રા સફળ બનાવવા બદલ ઉત્તર ગુજરાતના લાખો ભાઈ–બહેનો અને યુવાનોનો હૃદયપૂર્વક આભાર 🙏
તમારો પ્રેમ અને આક્રોશ બંનેએ પરિવર્તનના શંખનાદને વધુ તેજ બનાવી દીધો છે.
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat
૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમા લટકતા #ફિક્સવેતન કેસમા ગુજરાત સરકારે એટર્ની જનરલની મદદ માટે મનિષા લવકુમારને નિયુક્ત કર્યા છે. ત્રીજી ડિસેમ્બરે મુદ્દત છે. વર્ષ ૨૦૧૨મા હાઇકોર્ટે સમાન કામ- સમાન વેતનના સિધ્ધાંતે શોષણનો ખેલ બંધ કરવા ચૂકાદો કર્યો હતો. તેની સામે સરકાર સુપ્રીમમા ગઇ હતી.
✍️ તમને બધાને લાગે છે કે, છેલ્લા કેટલાંય સમયથી તમારી #ફિક્સ_પે નાબૂદીનો અવાજ #સરકાર સુધી પહોંચતો હશે?
સરકાર તો તૈયાર છે, પણ વચ્ચે મોટી પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીઓ નિર્ણય લેવા નથી આપતા. સરકારને સલાહ આપતા હશે કે આટલું ભારણ વધશે, આમ થશે, પેલું થશે, આ વિભાગ ખાડામાં જશે🤨.
#FixPay
અમુક લોકો એવું કહે છે કે તમારા ઓર્ડરમાં લખેલું જ હોય છે કે તમારે પાંચ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવાની છે...
હા ભાઈ ખબર જ છે એટલે જ નોકરી લીધી છે.
પરંતુ એવું તો નથી લખ્યું ને કે તમે હકની માંગણી પણ ન કરી શકો!!
દેશમાં સ્વતંત્રતા અને સમાનતા બંને છે.
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગારના કર્મચારીઓ પણ છે જેઓ પગાર વધારાની અથવા વર્ષ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે સાથે જ રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ દિવાળી સુધરશે એવી આશા રાખી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય કરવામાં આવે
#Remove_Fixpay_in_gujarat@CMOGuj
ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગના શોષણથી ગુજરાતના GenZ (કર્મચારીઓ) ને
૨૦૨૭ – સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસ પાર્ટીની પહેલી જ કેબિનેટ બેઠકમાં ઠરાવ કરી અને આ પ્રથાને નાબૂદ કરવામાં આવશે..
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT