ફિકસ પે ની નીતિ એ કર્મચારી ઓ ના 5 વર્ષ નો ભોગ લઇ રહી છે, તેમજ અન્ય રાજ્યો કરતા Gp ઓછો આપી શોષણ થઇ રહ્યું છે . આરોગ્ય કર્મચારી ની માંગણી વ્યાજબી છે , અમારા હક્કનું આપો તો બહુ છે. *Gp 2800,4200,4600 અમારો હક*
@CMOGuj@vijayrupanibjp#WeWantGradePay_Health_gujarat
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટીબી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યો એની સામે લડતા આવ્યા છે લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો @vijayrupanibjp@Nitinbhai_Patel