शिक्षा वह शेरनी का दूध है जो पियेगा वह शोषण जुल्म अत्याचार के खिलाफ दहाड़ेगा,अतः सभी भारतीय समाज के विद्य��र्थियों युवाओं भाईयों बहनों दोस्तों साथियों से अनुरोध कि वे शिक्षा स्वास्थ्य रोजी-रोटी के क्षेत्र में पीछे ना रहे।
કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે દિવસ રાત ફરજ બજાવી છે. તો આતો એમના હક અને અધિકાર ની લડાઈ છે. તો હવે એ ક્યાંથી ડરશે. સરકાર શ્રી ને એટલુ જ કહેવા માંગીએ છીએ કે એક ની ધરપકડ થી કર્મચારી ડરી નથી જવાના તમે હવે ધરપકડ કરતા કરતા થાકી જશો પણ કર્મચારી ને ડરાવી નહિ શકો હવે.
@CMOGuj
@WeWantGradePay_Health_gujarat#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલેરિયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
કોઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
@Nitinbhai_Patel