Who is @YAJadeja
- He is the one who made Asit Vora resign
- He is the one who exposed Gujarat model
- He is the voice of unemployed and students of Gujarat
- He is AAP’s Youth wing’s Vice President
#kon_jitu_vaghani
૫ મિનિટ વાંચન માં બ્રેક લગાવી આપડા માટે નિ:સ્વાર્થ ભાવે ઝઝૂમતા @YAJadeja માટે આપડે એક ટ્વીટ કે રીટ્વીટ ના કરી શકીએ ? લડવું પણ પડશે નહિ તો વાંચતા જ રહી જશું ને બાજી કોઈ બીજા મારી જશે. હાલ ટ્વીટ કરીએ બાકી ભેગુ થવું પડે તો પણ થઈશું
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
@AKRAKESHIAS1 sir, it is humble request to not declare sub accountant(adv.189) cpt date before final result of senior clerk to avoid duplication of candidates in both exams, becose there will be many candidates which may qualify for both exams and many seats will be wasted, thank u in advance.
@AKRAKESHIAS1 આપ સાહેબનું ધ્યાન દોરવું કે,જા.નં.181,185,189આ ત્રણેય પરીક્ષા પાસ કરી હોય એવા ઘણા ઉમેદવાર છે જેથી જલ્દીથી Atdoની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો અન્ય ઉમેદવારોને adv.185,189માં નોકરી મળી રહે.
અમને આશા છે કે આપ સાહેબ તરફથી વિલંબ નિવારી સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
@AKRAKESHIAS1 sir, it is humble request to not declare sub accountant(adv.189) cpt date before final result of senior clerk to avoid duplication of candidates in both exams, becose there will be many candidates which may qualify for both exams and many seats will be wasted, thank u in advance.
@AKRAKESHIAS1 sir, સાચા જવાબો તો સમજ્યા પણ ખોટા જવાબો કઇ રીતે સરખા હોઈ શકે બે ઉમેદવારના? આ તો એમ થયું કે ખોટા જવાબો માં પણ બંને ઉમેદવાર ના વિચારો સરખા હતા જે બની જ ન શકે. આ અંગે તમે તપાસ કરસો એવી અમારી આશા... Thank you in advance...
@AKRAKESHIAS1 sir, adv.189 result still pending, its been 4 months... It would be so helpful if you provide any update on the same... Thanking you in advance... 😊
@dineshdasa1#AskChairman
સાહેબ શ્રી,
કોમર્સ સ્નાતક માટે specialisation સુબ્જેક્ટ taxation હોય છે જે તમે દરરોજ આવતી private vacancy અંગેની newspaper જાહેરાત માં જોઈ શકો છો.GPSC એ પણ અગાઉં ના વર્ષો ની જેમ sti અને cto કોમર્સ સ્નાતકો માટે રિઝર્વ કરવા અંગે વિચારવું જોઈએ.
વિનંતી...