પ્રાયોજના વહીવટરશ્રીની કચેરી દ્વારા તૈયાર PVTGs Data Base Portal અંગે જિલ્લા સંકલનનાં અધિકારીશ્રીઓને પોર્ટલના હેતુ, અમલીકરણ પદ્ધતિ અને લાભાર્થીઓ સુધી પારદર્શક રીતે સહાય પહોંચાડવા માટેની પ્રક્રિયા અંગે સમજ આપી અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા.
આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
ભગવાન બિરસામુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ઉમરગામથી એકતાનગર સુધી આયોજિત જનજાતિય ગૌરવ રથયાત્રામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સહભાગી થયા.
#JanJatiyaGauravVarsh#BirsaMunda150#JanJatiyaGauravYatra
ભગવાન બિરસામુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ઉમરગામથી એકતાનગર સુધી આયોજિત જનજાતિય ગૌરવ રથયાત્રાનું તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે સ્વાગત કરવામાં આવ્યું.
#JanJatiyaGauravYatra#BirsaMunda150#JanJatiyaGauravVarsh
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે જનજાતિય ગૌરવ રથયાત્રા આગમન પ્રસંગે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું.
આ યાત્રા આદિજાતિ ગૌરવ, પરંપરા અને સર્વાંગી વિકાસનું પ્રતીક છે।
#BirsaMunda150#JanJatiyaGauravVarsh
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ તથા જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે નિઝર તાલુકાના રૂમકિતલાવ ગામ ખાતે જનજાતિય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત અને જાહેર સભાનું આયોજન થયું.
આ યાત્રા આદિજાતિ સમાજના સશક્તિકરણ અને આત્મગૌરવનું પ્રતીક છે।
#BirsaMunda150#JanJatiyaGauravVarsh
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રા નિજર તાલુકા ખાતે આવી પહોંચતાં સ્વાગત સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું.
#BirsaMunda150#JanJatiyaGauravVarsh#TeamTapi
ભગવાન બિરસામુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ઉમરગામથી એકતાનગર સુધી આયોજિત જનજાતિય ગૌરવ રથયાત્રામાં તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સહભાગી થયા.
#JanJatiyaGauravVarsh#JanJatiyaGauravUtsav#BirsaMunda150
આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર "જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ" અંતર્ગત "જનજાતિય ગૌરવ દિવસ" ની ઊજવણીના આયોજન અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
On 20th September 2025, under the chairmanship of Hon’ble Minister Shri Kunwarjibhai Halpati at Songadh, Tapi District, special programs were organized under Adi Sewa Parv as part of Tribal Pride Year – 2025, inspired by the vision of Hon’ble Prime Minister. Highlights included: