@tv13gujarati@deepakrajani123 આ વ્યક્તિ માત્ર ચંદ વ્યૂસ માટેથી વિધાર્થીઓની માનસિક સ્થિતિ સાથે અડપલા કરે છે અને વિધાર્થીઓને ગેરમાર્ગે દોરે છે માટે પોતાના માનસિક સ્વાસ્થ્યને ધ્યાને લઈ આ વ્યક્તિ ની બણગા ફૂંકવાની આદતને અવગણો અને આગામી ભરતીને લક્ષ્યાંક નિર્ધારિત કરી મેહનત કરો...!!!
@tv13gujarati વિધાર્થીના mindને overmanifestation તરફ દોરી જતી વાતો... આવી ભ્રામક તથા અસ્થાયી ખબરો જે વારંવાર એક જ વ્યક્તિના મુખે બદલાઈને સાંભળવા મળે છે તેના પર સ્થાયી વિશ્વાસ ધરાવવો એક પડકાર રૂપ બાબત છે.
@Yuvi_1212 Aa vakhte na election ma takat batavo badha amne. takht paltava no sacho samay avi gyo chhe hu dar varshe bjp ne vote apu chhu aa vakhte nai male !!!! @Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh