શંકરસિંહ વાઘેલા ફરી આવશે મેદાનમાં.. 22 મી ડિસેમ્બરે નવી પાર્ટીની થશે રચના. આજે ગાંધીનગર ખાતે જુના સમર્થકો સાથે મળેલી બેઠકમાં નિર્ણય.. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ રહેશે. 2017માં જન વિકલ્પ મોરચાની કરી હતી સ્થાપના. હવે ફરી નવા નામ સાથે બાપુ ચૂંટણી જંગમાં જોવા મળશે
આજે એક કાર્યક્રમ દરમિયાન પ્રેરણા માટે શ્રી @Bhupendrapbjp ભાઈ પટેલે શિક્ષકનું ઉદાહરણ આપ્યું છે એ વાત સાબિત કરે છે કે શિક્ષક સાધારણ નથી છતાં #ફીક્સ_પે ના દુષણમાંથી આ કર્મચારીને કેમ નથી બચવતા દાદાશ્રી.
તમારી વિચારધારાને વંદન છે.
@SamirParmar1947@devanshijoshi71@hdraval93
@deepakrajani123 fix pay ના સમાચાર ની રાહ જોઇને બેઠા છીએ. સર જલ્દી થી સારા સમાચાર આપો. આખા ગુજરાત ના ફિક્સ પે કર્મચારી રાહ જોવે છે આજે નવરાત્રિ ના પ્રથમ દિવસે
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
#FixPay_Gujarat શોષિત નીતિ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાંથી દૂર કરવા ફિક્સ પગારનાં કર્મચારીઓ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે 'ફિક્સ પે મટકી ફોડનાં' કાર્યક્રમનું આયોજન ગુજરાતના તમામ જીલ્લા અને તાલુકા લેવલે કરવામાં આવ્યું હતું અને સરકાર શ્રી ને આ શોષિત નીતિ દૂર કરવા રજૂઆત કરી હતી