ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#KargilVijayDiwas
#Remove_Fixpay_in_gujarat
ગણિત માં કોઈપણ ને પાડી દેવાની વાતો કરનાર CM @Bhupendrapbjp સાહેબ ફિક્સ પે નો નિવેડો લાવવામાં કેમ ઢીલાં પડે છે?
યુવાન કર્મચારીઓ નું શોષણ બંધ નહીં થાય તો તમે પણ ભૂતકાળ નાં તમામ કઠપુતળી CM ની જેમ નિષ્ફળ સાબિત થશો.
@abpasmitatv@AmitChavdaINC
Gujarat's health workers are on strike.Those who lost their lives in Corona and worked hard have taken to the streets today to demand their rights. Both the people and the health workers are in trouble, but the government is not ready to listen to anything. @WHO