રાજ ધર્મ એજ ન્યાય :
LRD Waiting - આપવા સરકારે જાહેરાત કરેલ હતી.જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે તેનો શું વાંક ? તેઓના પરિવાર નો શું ગૂનો? વિદ્યાર્થીઓ એ ભૂલો કરી હોઈ તો તેને નગણ્ય સમજી , જેટલી ખાલી જગ્યાઓ છે તેના Waiting order આપી પોતાનો રાજ ધર્મ નિભાવે તે જ સાચો ન્યાય
ગયા વર્ષે આ ટાઇમે પણ #lrd_male ની માંંગણી ચાલુ હતી અને આજે એક વર્ષ પછી પણ ચાલુ જ છે.. યુવાધન એક વર્ષથી માંગણી કરી રહ્યું છે અને અમુક નીચના પેટનાવ સરકારમાં બેઠા બેઠા ભાષણબાજી કરે છે...
#JUSTICE_LRD_MALE
સાહેબ #Lrdwaiting ની ફાઇલ પ્રદીપસિંહ જાડેજા ને ટેબલ પર 10 દિવસ થી પેન્ડિંગ મા પડી છે
એવા સમાચાર સાચા હોઈ તો પ્રદીપસિંહ જાડેજા @PradipsinhGuj એ સહી કરી આગળ મોકલવી જોઈએ
#LRD ની સહનશક્તિ જવાબ આપી રહી છે
@AshwinC02771194
@SanjayMakwanaD1@Shailes82856795
લાગે છે LRD ની જેમ જ અત્યારે જાહેર કરેલી PSI/ASI ની ભરતી પણ ગોટે જ ચઢવાની છે.. સરકાર અને તેમના કર્મચારીઓની અણઆવડત અને અણઘડ નીતીઓ નો વધુ એક પુરાવો સાબિત થશે PSI/ASI 2021-22 ની ભરતી...
આશા રાખીયે આ વખતે તાનાશાહિનો ભોગ ઉમેદવારો ન બને..
@CMOGuj@PradipsinhGuj
પહેલા રથયાત્રા, પછી ગણપતી, પછી નવરાત્રી, પછી ભવનાથ અને હવે ડાકોર... આ બધુ જ બંધ રાખીને પણ જો તમે તમારી ચુંટણીમાં જે તાયફા કરવા હોય તે કરતા હોય તો હવે હિન્દુ ધર્મની લાગણી સાથે બહુ રમત નહિ ચલાવી લઉ. જો સરકાર તરફથી ડાકોરનો મેળો બંધ રાખવાનું ફરમાન આવશે તો સવિનય કાનુનભંગ કરવામાં આવશે.
ભાજપ સરકાર દ્વારા બજેટમાં શિક્ષણને લઈને ફક્ત આંકડાકીય જાહેરાતો થઈ છે.આનો લાભ ગરીબ અને મધ્યમવર્ગને ક્યારેય થવાનો જ નથી.તેઓને તો પ્રાઇવેટ સ્કૂલોની ફી ભરવાનો વારો જ આવશે.
પ્રાઇવેટ સ્કૂલોના ફી ઘટાડા અંગે અને બંધ કરેલી સરકારી શાળાઓ અંગે સરકાર કોઈજ નિર્ણય લઈ શકી નથી.
#Gujarat
चाय बागान के श्रमिकों का जीवन सच्चाई एवं सादगी से भरा हुआ है एवं उनका श्रम देश के लिए बहुमूल्य है।
आज उनके संग बैठकर उनके कामकाज, घर परिवार का हालचाल जाना और उनके जीवन की कठिनाइयों को महसूस किया।
उनसे मिला प्रेम और ये आत्मीयता नहीं भूलूँगी
Give people enough freedom to be themselves even if their actions are hurtful. Do they apologize? Repeatedly make the same mistake? Say one thing do another? Take advantage of vulnerability? Have zero empathy? It says lots about who they really are.
#LRD ભરતી પ્રક્રીયા ૨૦૧૮/૧૯ અન્વયે ૬ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ સરકારના ઠરાવ ક્રમાંક : ૧૦૨૦૧૮/૩૨૧૭/સ, મુજબ ૨૦% વેઇટિંગ આપવાનું #ગૃહમંત્રી શ્રી દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. તાત્કાલિક #વેઇટિંગ ઓપરેટ કરવા @PradipsinhGuj સાહેબ આદેશ આપે તેવી આશા.
#LRD_Waiting@CMOGuj
दिल्ली के उप मुख्यमंत्री श्री मनीष सिसोदीयाजी से चुनाव के लक्षी मुलाकात की और गुजरात मे शिक्षण और आरोग्य से जो गुजरात वंचित है और युवा बेरोजगार है और कीसान हमारा भगवान है वो दीन रात ठड़ मे आंदोलन कर रहे है इस बात पर विशेष चर्चा की गई @DilipbhaiAhir1@msisodia@GulabMatiala#LRD