પોલીસ જવાનો રાત દિવસ મહેનત કરે !છતાં પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગ્રેડ પે ના મળે ,ફરજ પરની કલાકો નક્કી ના થાય ,ત્યારે પોલીસ આંદોલનતો કરી નહીં શકે છતાં ડિજિટલ આંદોલનની હિમંત કરી છે !અમે @CMOGuj ને
પોલીસને ન્યાય આપવા માંગ કરીએ છીએ #પોલીસનો_ગ્રેડ_પે_વધારો#_ચલો_ગાંધીનગર_
તેમના બાળકો,પત્ની ઘરડા માં-બાપની ચિંતા કર્યાવગર તેમને છોડી આખીરાત રોડઉપર હોય અને તમનેએમથયું હોય કે ખરેખર સુખશાંતિ અને તહેવારોમાં રંગભરવા આ ખાખીનો ફાળો છેતોઆજે અમારા પરિવારમાટે અમારા આસંઘર્ષમાં અમારો સાથ આપોઅનેતમારાથી જે થઇ શકે એ કરો. આજે ખાખીના જીવનમાં રંગભરવા તમને અરજ કરી રહી છે
નમસ્તે જો તમને લાગ્યું હોય કે ખરેખર ગુજરાત પોલિસ સારી બજાવે છે અને અમારી દીકરી,બહેન,બેટી,પત્ની રાતના બે વાગે પણ ગરબા ગાઈ હેમખેમ ઘરે આવતી હોય, કોરોનામાં બધા ACમાં બેઠા હતા ત્યારે ૪૫ડીગ્રી તાપમાનમાં ચાર રસ્તા પર ઉભા રહી તમે અને તમારા પરિવાર સુરક્ષિતરહે એ માટે શાંતિથી જવાબ આપ્યો હોય
#2800gujaratpolice
This is very stressful job in police force department rather than civilian job....
So it's must be thik about police forces people. we needs to increase #2800gujaratpolice grade pay..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#2800gujaratpolice
This is very stressful job in police force department rather than civilian job....
So it's must be thik about police forces people. we needs to increase #2800gujaratpolice grade pay..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#2800gujaratpolice
Please think about for police👮 force department...
They also have family, emotions, responsibility...
2800 grade pay in this situation must be basic needs for police forces.👀
Thank you 🙏
#2800gujaratpolice No leave, no Holliday, no festivl, nd Risk is alwys with thm. any time they will called in emrgncy no mattr they r on leave or not, I undrstnd this the part of their duty. bt still govt. needs to think abut.
@vijayrupanibjp@CMOGuj@abpasmitatv@aajtak
#2800gujaratpolice
પોલીસ પણ એક માણસ છે સાહેબ એમની પણ રજૂઆત સાભળો સાહેબ 1800 ગ્રેડ પે મા તો 58 વર્ષ નોકરી (સેવા) કરીને રીટાયર્ડ થાય ને ઘર પણ નથી બનતું સર જેથી સાહેબ અમુક સમય બાદ ગ્રેડ પે મા સુધારો કરવો જરૂરી છે 2800 ગ્રેડ પે કરો જે પોલીસ જવાનો ની રજૂઆત છે