ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat@Bhupendrapbjp@deepakrajani123
સમાન કામ, અસમાન વેતન
બધાં રાજ્ય કરતા ગુજરાત શું પછાત છે.બિહાર જેવા જેની સાક્ષરતા ઓછી જે ત્યાં પણ 1 વર્ષ જ fix છે.
તો ગુજરાત મો કેમ આવું છે ....સરકાર વિચારણા કરે તો સારું બાકી જે દિવસ લોકો વિચાર કરી લીધો તો..
#Remove_Fixpay_in_gujarat#ફિક્સપે#ફિક્સ_પે_પ્રથા_રદ_કરો#ફિક્સપગાર