Digital ક્રાંતિ ...ગ્રામજનોને પોતાના ઘરઆંગણે એક ક્લીક પર મળશે 22 સેવાઓ.... મારા સ્વપ્નનું ભારત#Digital India ... ડિજિટલ સેવા સેતુનું ઈ-લોકાર્પણ ઇસનપુર મોટા તા.જી. ગાંધીનગર @Jaydrathsinhji@CollectorGnr@DdoGnagar@TDOassociation
Gujarat embraces the digital public service delivery revolution - Digital Seva Setu, the first-of-its-kind initiative of Gujarat Govt to provide various public welfare e-services to rural citizens at their door step.
આજે મારો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા ને આઠ દિવસ થઈ ગયા છે.આ દિવસોમાં ઘણા બધા મિત્રોએ મને ફોન કર્યા પણ એમને જવાબ આપી શક્યો નથી. જે બદલ હું દિલગીર છું.આ દિવસોમાં મને સાથ આપવા બદલ આપ સૌનો અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો આભાર જેણે આ દિવસોમાં રોજ ઘરે આવી આરોગ્યની તપાસણી કરી.
અઘિક મુખ્ય સચિવશ્રી, મ. વિ. શ્રી પંકજ કુમાર તથા પ્રભારી સચિવશ્રી, જામનગર જિલ્લો શ્રી એન. બી. ઉપાઘ્યાય દવારા કોવીડ-૧૯ અન્વયે કલેેેેેેેેકટરશ્રી, જિ.વિ. અ.શ્રી, કમિ.શ્રી, મહાનગરપાલિકા તથા અન્ય અઘિકારીશ્રીઓ સાથેે બેઠક યોજવામાં આવેલ.
@pkumarias@MoHFW_GUJARAT@CMOGuj@JpShivahare
બેરોજગારીની પીડા સમજી શકાય તેમ છે આજના યુવાનો જેમાંથી પસાર થઇ રહ્યા છે તેમાંથી પસાર થઈ ચૂક્યો છું. અનુભવે એટલું કહું પોતાની જાતને ઘડતા રહો કાબેલિયત કેળવશો તો સમાજને તમારા વિના ચાલવાનું નથી. ભવિષ્યમાં તમે જ્યાં હશો ત્યાં તમારી જરૂર પડવાની છે.
#NDRF and #Morbi District Administration successfully conducted rescue operations last night of 6 villagers stuck in a causeway on a seasonal river near village Amran in Morbi Taluka.
Today, 31st July 2020, a Prograame on Special Outreach Programme on COVID19 Awareness and Understanding ha been launched by Sri Hareet Shukla, Secretary, Department of Science & Technology, Govt. of Gujarat.
અગાઉ 23 ટ્રેનો મારફતે વલસાડ જિલ્લામાંથી 35295 અને વધુ 4 ટ્રેનો મારફતે 6400 આમ કુલ 41695 શ્રમિકોને તેમના વતનમાં રવાના કર્યા.હજી વધુ ટ્રેનો ની મંજૂરી મળેથી રવાના કરાશે શ્રમિકો એ રાહ જોવા વિનંતી છે #Valsad#mask4all@CKharsan@InfoValsadGoG@pkumarias @Ramanlalpatkarr