સૌનો સાથ સૌનો વિકાસ ની વાતો કરનારી ગુજરાત સરકાર છેલ્લા કેટલાય મહીનાઓ થી પોતાના હક માટે આંદોલન કરી રહેલા #LRD_MALE_33_67 ના ઉમેદવારો ની ધરપકડ કરી લેવી મોબાઈલ લઈ લેવા બેગો લઈ લેવી આમાં કયાં પ્રકારનો સૌનો સાથ છે @vijayrupanibjp થોડી પણ શરમ હોય તો ઉમેદવારો ની વાત સાંભળો ...
@isudan_gadhvi#LRD_MALE_33_67 ભાઈઓ ને ન્યાય મળવો જોઈએ...
સાચી માંગ છે એમની..
જે તે સરકાર નું મુખ્ય કાર્ય જ એ છે કે લોકો ની જરૂરિયાત અને માંગણી સંતોષાઈ..
જય માતાજી 🙏