સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ની બેઠક ...
જેમાં ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડ ના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા સાહેબ ,ઝોન 8 ના ઇન્ચાર્જ શ્રી @DhavalDaveBJP ,બોટાદ જિલ્લા વાલી શ્રી સુરેશભાઈ ગઢિયા ,ભાવનગર અને બોટાદ ના સંયોજકો ઉપસ્થિત રહ્યા...
@SVGRYB@jigar_inamdar
કાર્યક્રમના જિલ્લા ઈન્ચાર્જ-બરવાળા શહેર પ્રમુખ શ્રી અલ્પેશભાઈ પનિરા , જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના ચેરમેન શ્રી સુરેશભાઈ ગોધાણી, બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરીયા, પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી ભીખુભા વાઘેલા તેમજ
તા. ૨૬ ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લાના "વીર બાલ દિવસ" કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી અને વક્તા શ્રી હિરેનભાઈ હિરપરાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા મહામંત્રી શ્રી રસિકભાઈ ભુંગાણી, શ્રી જામસંગભાઈ પરમાર, શ્રી ભુપતભાઈ મેર,
પ્રિય અને પરમ મિત્ર, ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા ભાઈશ્રી અલ્પેશ પનારાની બરવાળા શહેર ભાજપના પ્રમુખ તરીકે નિયુક્તિ થતા હર્ષની લાગણી અને અલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐💐
Congratulations...
@AlpeshPanara4
आज गुजरात के राजकोट में आदरणीय प्रधानमंत्री जी के राष्ट्रव्यापी #HarGharTiranga अभियान के अंतर्गत आयोजित भव्य 'तिरंगा यात्रा' में शामिल होकर स्थानीय लोगों को संबोधित किया।
यह अभियान आगामी 15अगस्त तक देशभर के हर जिले, तालुका, गांव व घर तक पहुंचेगी। स्वतंत्रता दिवस का उत्सव देश के जन-जन अपने घर व प्रतिष्ठान में राष्ट्रध्वज तिरंगा लहराकर मनाएंगे।
प्रधानमंत्री जी ने अमृतकाल के पावन अवसर पर 'विकसित भारत' निर्माण का संकल्प लिया है। यह हमारा सौभाग्य है कि हम सभी इस ऐतिहासिक यात्रा के सहभागी हैं।
आइए, हम सभी इस राष्ट्रव्यापी अभियान में शामिल हों और स्वतंत्रता का उत्सव मनाने के साथ उन वीर बलिदानियों को नमन करें जिन्होंने देश की संस्कृति, स्वतंत्रता व सम्मान के लिए अपना सर्वस्व अर्पित कर दिया। जय हिंद! 🇮🇳
આ કાર્યક્રમમા પૂર્વ કોર્પોરેટર શ્રી દિગ્વિજયસિંહ બારડ સંગઠનના સૌ પદાધિકારીઓ તેમજ દેવતુલ્ય કાર્યકર્તામિત્રો ઉપસ્થિત રહ્યા હતા. 2/2
#purneshmodi24x7#Gaon_Chalo_Abhiyan_Gujarat
#BharatIn2023
PM Modi’s vision of Health for All is a living reality with 49 crore+ Ayushman Bharat Health Accounts, 28 crore+ Ayushman cards, 10,000+ Jan Aushadhi Kendras, & 1.60 lakh+ Health and Wellness Centres functional in the country today
via NaMo App
વર્ગના વાલી શ્રી @PanotMahendra દ્વાર વર્ગની વ્યવસ્થા સાથે સંકળાયેલા કાર્યકર્તાઓનું ખેસ પહેરાવી સન્માન કરી અને અભિનંદન પાઠવ્યા. સત્ર દરમિયાન શાંઘય ગીતનું ગાન બોટાદ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ પનારા અને સંચાલન જિલ્લા મંત્રી શ્રી જયરાજભાઈ પટગીર દ્વારા કરવામાં આવ્યું.(8/8)#BJP
नवरात्रि की महासप्तमी पर नकारात्मक शक्तियों की संहारक मां कालरात्रि का चरण-वंदन। बाधाओं को दूर करने वाली शुभफलदायिनी देवी मां से मेरी विनती है कि वे हर किसी पर कृपा बनाए रखें।
A momentous achievement for India at the Asian Games!
The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.
I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.
Every awe-inspiring performance has made history and filled our hearts with pride.
I look forward to hosting our Asian Games contingent on the 10th and interacting with our athletes.
આજરોજ BAPS મંદિર, ગઢડા ખાતે આગામી ૧૨, ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ યોજાનાર "જીલ્લા પંચાયત સદસ્ય પ્રશિક્ષણ વર્ગ" અંતર્ગત પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જશ્રી, વ્યવસ્થાના મુખ્ય અગ્રણીશ્રી તેમજ વિવિધ વિભાગના ઇન્ચાર્જશ્રીઓ સાથે પ્રશિક્ષણ વર્ગની આયોજનની બેઠક યોજાઈ હતી.
કુશળ સંગઠનકર્તા અને પેજ સમિતિના પ્રણેતા શ્રી સી. આર. પાટીલજી ને પ્રદેશ અધ્યક્ષ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@BJP4Gujarat@CRPaatil
जनता देख रही है कि ये पार्टियां क्यों इकट्ठा हो रही हैं। जनता ये भी जान रही है कि वो कौन सा Glue है, गोंद है... जो इन लोगों को, इन पार्टियों को जोड़ रहा है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
ગરવી ગુજરાતની વિકાસગાથામાં ગતિશીલતાનો સંચાર કરનાર મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
આપના નેતૃત્વમાં ગુજરાતની અવિરત ચાલતી વિકાસયાત્રા વેગવંતી બને અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય એવી ઈશ્વરને પ્રાર્થના.