માન. @narendramodi@vijayrupanibjp જી ગુજરાતનો ૩ માસનો માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડ 'SMA-1' નામની ગંભીર બિમારી સામે લડત આપી રહ્યો છે. સમગ્ર ગુજરાતના નાગરિકો સારવાર માટે આર્થિક મદદ માટે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે સરકાર આગળ આવે અને સારવારનો તમામ ખર્ચ ભોગવે તેવી અપીલ કરીએ છીએ.
છેતરીને સંત બનવું તેના કરતા,
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે...
શનિ નડે છે એટલે બધા ને
હનુમાન ચાલિસા મોઢે હોય છે...
પણ અફસોસ કૃષ્ણ કોઇ ને નડતો નથી બાકિ આખી ગીતા મોઢે હોત...!!!
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
*હું અમિત મહેતા કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય અને મક્કમતા સાથે હડતાળ ચાલુ રાખવા સમંત છું. હા.. હું મહાસંઘ સાથે જ છું.*🙏🏻
We Want 2800 grad pay