આ ગુજરાત કોણે બનાવ્યું?
શાળમાં કાયમી શિક્ષક નથી...
દવાખાનામાં કાયમી ડોકટર નથી.
દર થોડા દિવસે પુલ તૂટવાના સમચાર આવે,
ક્યાંય કોઈ જવાબદારી નહીં,
કોઈને સજા નહીં,
લોકોના જીવ સાથે રમત રમવી એ ગુજરાતની ભાજપ સરકાર માટે ગૌણ બાબત બની ચૂકી છે!
દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે આવેદન આપ્યું
જો 5 દિવસ સુધીમાં અમારી માંગ પુરી નહિ કરો તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં ભેગા થઈ આ માંગણીની રજુઆત કરવામાં આવશે.
@kuberdindor@Bhupendrapbjp@narendramodi@YAJadeja
*આવનાર 16 તારીખે દિન મંગળવાર સમય 11 વાગે સવારે દરેક જીલ્લા માં કલેકટર શ્રી ને ટેટ ટેટ ની મોટી કાયમી ભરતી માટે એક સાથે આવેદન આપવાનું છે મીડિયા આવે તો સાથે મીડિયા લઈ નહિ તો પોતાની રીતે ત્યાંજ વીડિયો બનાવી દરેક ગ્રુપ માં સોશિયલ મીડિયામાં માં પોસ્ટ કરવાનું રહેશે...🙏🏻🙏🏻*