24,700 ની કાયમી ભરતી ની જાહેરાત કરી હતી પણ જ્ઞાનસહાયકરૂપી કોથળા મ���ંથી બિલાડું કાઢ્યું 😔😔ક્યાં સુધી હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો નો શોષણ કરશો ગુજરાત ની ભાજપ સરકાર 🥲 બસ એકજ માંગ છે આપે આપેલી તારીખ પ્રમાણે કાયમી ભરતી ની નોટિફિકેશન નઈ આવે તો... ઉગ્ર આંદોલન થાશે ���🏻💪🏻
@kuberdindor ટેટ ટાટ ઉમેદવારની સાથે ભલે આપ રમત રમી રહ્યા છો..પરંતુ જીવનમાં આ ઉમેદવારોના અંદરથી ગુંજતું આત્મબળ કહે છે કે કુદરત પણ એક સમય તમારી સાથે રમત રમશે ત્યારે પ્રેક્ષક બની આવનારી પેઢીના લોકો તમારાં કર્મનું વ્યાજ સહિત બદલો જોશે.
સમય સમય બલવાન હૈ.
કુદરત તમને પણ તકલીફમાં મુકે એવી પ્રાર્થના.
વાહ ગુજરાત સરકાર વાહ ધિક્કાર છે તમારી નીતિ પર કાયમી શિક્ષક ની ભરતી ૨૪૭૦૦ જાહેર કરી પણ હજુ કોઈ Notification બહાર નહિ પડ્યું અને આ ફરી જ્ઞાન સહાયક ની જાહેરાત કરી છે,તમે શિક���ષણ નો સત્યાનાશ વાળી ને રહેશો એ નક્કી કરી લીધું છે.#गुजरात_मांगे_स्थाई_शिक्षक
@kuberdindor @irushikeshpatel
ગુજરાત સરકારે 24,700ની કાયમી શિક્ષકની ભરતીની થયેલ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી ટ���ંક સમયમાં કરીશું તો હવે જ્ઞાન સહાયકના નામે અમારી લાગણી અને માંગણી સાથે રમવાનું ગુજરાત સરકાર બંધ કરે
@kuberdindor
@bhupendrapbjp
@prafulpbjp
@YAJadeja
@tejasmajithiya5
ગુજરાત સરકારે 24,700ની કાયમી શિક્ષકની ભરતીની થયેલ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી ટુંક સમયમાં કરીશું તો હવે જ���ઞાન સહાયકના નામે અમારી લાગણી અને માંગણી સાથે રમવાનું ગુજરાત સરકાર બંધ કરે
@kuberdindor
@bhupendrapbjp
@prafulpbjp
@YAJadeja
@tejasmajithiya5
ગુજરાત સરકારે 24,700ની કાયમી શિક્ષકની ભરતીની થયેલ પ્ર���સ કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી ટુંક સમયમાં કરીશું તો હવે જ્ઞાન સહાયકના નામે અમારી લાગણી અને માંગણી સાથે રમવાનું ગુજરાત સરકાર બંધ કરે
@kuberdindor
@bhupendrapbjp
@prafulpbjp
@YAJadeja
@tejasmajithiya5
🛑 વર્તમાન પરિસ્થિતિમાં જે શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને અમે ઉમેદવાર મિત્રો જે લડત લડી રહ્યા છે અને
જો તમને લાગતું હોય કે આ લડત મારી સાચી છે તો સાથ સહકાર અને સહયોગ આપી
સરકાર શ્રી ને સમજાવો કે કાયમી શિક્ષકની ભરતી કરે.
શિક્ષકોની ઘટ સાથે ઉલ્લાસ ભેર ઉજવણી કરતાં શ��ક્ષણ મંત્રીઓ!
તમને ગુજરાતના શિક્ષણની વાસ્તવમાં ચિંતા હોત તો ક્યારની કાયમી શિક્ષકોની ભરતી કરી દીધી હોત.
NEP માત્ર કાગળ પર લાગુ કરતી ગુજરાત સરકાર.
પ્રચારજીવી શિક્ષણ મંત્રી!
#गुजरात_मांगे_कायमी_शिक्षक
આજે પ્રવેશઉત્સવ ના નામે નાની બાળકીઓ ના પગ ધોયા અને આજ બાળકીઓ મોટી થઈ ભણીગણી ને નોકરી માંગવા આવસે તો રોડ પર ઢસેડસે, વગર ગુનો નોંધે ધડપકડ કરી જેલ માં પુરસે
લોકો સમજે છે તમારા નાટકો ને
@sanghaviharsh@Bhupendrapbjp@narendramodi@DivyaVa78456156