@hdraval93 6 થી 8 માં ગણિત વિજ્ઞાન વિષય માં ઘણા બધા ઉમેદવારો નોકરી થી વંચિત રહ્યા છે સરકાર કચ્છ સ્પેશિયલ ભરતી માં પણ રિપિટેશન અટકાવી શકી નહીં જેના લીધે હજારો ઉમેદવારો કે જેમણે 70+ મેરીટ હોવા છતાં નોકરી થી વંચિત રહી ઘરે બેઠા છે તો સરકાર ને વિનંતી કે 6 થી 8 પણ સાથે સાથે ભરતી કરવા માં આવે.
🛑 ઉમેદવાર જોગ સંદેશ🛑
☝️ કોઈપણ જગ્યાએ આપ કેમ્પમાં હાજર થાવ છો એનો મતલબ કે આપ તે જગ્યાએ નોકરી કરવા ઈચ્છો છો.....તો પછી બીજી કોઈ જગ્યાએ રીપીટ ન થશો.
📌 કોઈપણ જગ્યાએ ખોટી રીતે અખતરા કરવા થઈને હાજર થઈ પાછળથી સીટો ન બગાડતા...કેમ કે એક દિવસ પણ નોકરી કરી લેશો તો એ સીટ નવી પરીક્ષામાં ખુલશે....
🛑 આપ કોઈપણ મજા આવે એ જગ્યાએ જાવ....પણ કોઈ એક જ સીટ પર પોતાની જગ્યા રાખો....આજે હજારો ઉમેદવાર ,પરિવાર અને એમની સાથે જોડાયેલી આશાઓ ઉમ્મીદ એક સીટ માટે કાગડોળે રાહ જોઈને બેઠી છે.
🙏 વધુમાં એક વાત એ કે આપ નો નંબર કોઇપણ રીતે લાગે એમ જ નહીં તો પછી જાણી જોઈને ચાલુ ભરતીમાં ગ્રુપમાં નકારાત્મક કે ભડકાઉ મેસેજો શેર કરીને કોઈપણ ને ગેરમાર્ગે કે ડરાવવાનું બંધ કરશોજી...કેમ કે આવા અખતરા કરવા માટે તમારી પાસે બે વર્ષ હતા ત્યારે કેમ ઘરે બેસી રહ્યા હતા!? અને જયારે આજે કોઈ ઉમેદવાર શાળામાં હાજર થવાના નજીકના સ્ટેજ પર આવીને ઊભા હોય ત્યારે મહેરબાની કરીને વિઘ્ન ઊભા કરવાનું બંધ કરશોજી.
જાણે અજાણે કોઈને મનભેદ કે મતબેદ જણાયું હોય તો માફી ચાહીએ છીએ પણ વાસ્તવિકતા છે એ કહ્યું છે.✍️🙏👍
Sc, st, obcni જગ્યાઓ આટલી ઓછી અને EWSma આટલી વધારે કેમ?અનામત પ્રમાણે જગ્યાઓ ફાળવવા માંગ.922માથી SC ને માત્ર 9 જ્યારે EWS ne 430જગ્યા ફાળવવામાં આવી છે. આવું કયું રોસ્ટર છે? જો અનામત પ્રમાણે જગ્યાઓ ફાળવવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ન્યાયની લડત લડવામાં આવશે
ગુજરાત ના દાદાજી ની અધ્યક્ષતા માં થઈ જાહેરત પ્રમાણે આજ રોજ ઉચ્ચ્તર માધ્યમિક માં કાયમી શિક્ષકોની ભરતી થવાની હતી જેની હજી સુધી કોઈ માહિતીકે જાહેરાત થઈ નથી તો સ્પષ્ટ છે કે દાદાજી પણ ફેકે છે અને મૂર્ખ બનાવે છે🙏
@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp@devanshijoshi71@Gopal_Italia
If Neeraj chopra win a gold medal tomorrow. I will pay 100089 Rupees to lucky winner who likes the tweet and comment most . And for the rest top 10 people trying to get the atttention will get flight tickets . Let’s get support from india and outside the world for my brother
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
માનનીય @Mukeshias સાહેબને શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા..💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
એક નવી આશા અને ઊર્જા સાથે સમજજો સાહેબ..🙏
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
ગુજરાત સરકારે 24,700ની કાયમી શિક્ષકની ભરતીની થયેલ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી ટુંક સમયમાં કરીશું તો હવે જ્ઞાન સહાયકના નામે અમારી લાગણી અને માંગણી સાથે રમવાનું ગુજરાત સરકાર બંધ કરે.!
@kuberdindor@bhupendrapbjp@prafulpbjp@YAJadeja@tejasmajithiya5