@VtvGujarati ફિક્સ પગાર દૂર કરો..... ગુજરાત સરકારના અન્ય વિભાગોમાં બે અને ત્રણ વર્ષની ફિક્સ પગારની નીતિ અમલમાં છે વળી ગુજરાત સરકારે ગયા છ મહિનામાં અમુક ખાત���ઓમાં પગાર વધારો કરી આપેલો છે પરંતુ રાજ્ય સરકારના જ કર્મચારીઓ એમને શા માટે દેખાતા નથી????
@Janak_Sutariyaa આ સાહેબ ને કે પેપર લિકની તો વાત જ ન કરો તમે જયારે ગુજરાતમાં પેપર લીક થાય ત્યારે તમે ઊંઘમાં કેમ હો છો?
કે પછી ગુજરાત વાળા વારંવાર જિતવે છે એટલે એમનાં મૂદ્દાઓ ને કોઈ મહત્ત્વ નથી...
છેલ્લે રેલવે માં છેલ્લા ૫ વર્ષથી કોઈ નવી ભરતી નથી થઈ એ કરવામાં આવ��....
વિશ્વ સમાન પગાર દિવસના રોજ ગુજરાતના ફિક્સ કર્મચારીઓની સમાન કામ, સમાન વેતન ની રજૂઆતને ધ્યાને લઈ, માન. ગુજરાત સરકારશ્રી ફિક્સ પગારની શોષણનીતિ દૂર કરી વિશ્વ સમાન પગાર દિવસની ઉજવણી કરે..
#RemoveFixPay#WeWantEqualPay#InternationalEqualPayDay
પ્રેક્ષક બનીને ને ઘરે બેસી જોઈ રહેલ માનસિક માઈકાંગ્લાઓ ને એક બાહોશ યોદ્ધા દ્વારા સુંદર #પંક્તિ થી આહવાન..
#જ્ઞાન_સહાયક_રદ_કરો#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
મિત્રો યાદ રાખજો પોતાના હક અધિકાર માટે ગ્રાઉન્ડ માં આવીને લડવું પડશે,
ઘરે બેઠા રહેવાથી નિર્ણયમાં બદલાવ નહિ આવે.
@kuberdindor