ગુજરાતમાં વનરક્ષક અને વન પાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગાંધીનગરના અરણ્યભવને વન રક્ષકો અને વન પાલકો પહોંચ્યા છે. અરણ્યભવન પાસે પોલીસનો કાફલો તૈનાત છે. વન રક્ષકો અને વન પાલકોને આગળ જતા અટકાવાયા છે.
#GSTVNEWS#GSTV#GujaratiNews#gandhinagar#gujaratprotest
#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3
ગુજરાત રાજ્ય વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળ- ગાંધીનગર નું એપ્પ આવી ગયું છે.
દરેક સભ્યો નીચે આપેલ લીંક પર ક્લિક કરીને તુરંત જ સાથે જોડાઓ અને પોતાનું ID કાર્ડ મેળવો. - Powered by Kutumb App
https://t.co/sUR1v15gml
ગુજરાત રાજ્ય વન કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને લઈ વહેલી તકે ત્વરિત નિરાકારણ કરવામાં આવે એવી સરકારશ્રી તેમજ તેમજ વન વિભાગના મંત્રાલયને નમ્ર અરજ...
@CMOGuj@KiritsinhJRana
ફરી એક વાત સત્ય સામે તાનાશાહી ભારે પડી...
સરકારની પોલ ખોલતા અને પોતાની વેદના જણાવતા પોલીસ કર્મચારી પર સસ્પેન્ડ કરીને ગુનો દાખલ કરવા જેવા પગલાં ઉપાડવામાં આવ્યા....
અભિમાન રાજા રાવણ નું પણ ન હતું ટક્યું તો તમારી શું વિસાત છે.. @BJP4Gujarat
ઉપર થી ઓડર છે કહી સાચું ખોટું ની તપાસ કર્યા વગર ઓડર નું પાલન કરવા છતાં પણ....!
આજે એક પોલીસ આધિકારી પોતાના અધિકારી માટે અવાજ ઉઠાવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે
ઉપર થી ઓડર આપનાર નું નય સચ્ચાઈ ને સાથ આપો
હું સપોર્ટ કરું છું આ સાચું બોલનાર અધિકારી ને
#i_saport_psi_rr_vasava