#ખાખી સામે #ખાખી નું ટકરાવું અશોભનીય છે.
પોતાની માંગણી રાખી રહેલા કર્મચારીઓ સિસ્તબધ પોતાની વાત રાખી રહિયા છે તો મહેરબાની કરીને ઘર્ષણ કરવાના સ્થાને સપોર્ટ કરવામાં આવે.
યોગ્ય માંગણી ને યોગ્ય સ્થાન સુધી પોહચાડવામાં બ્રિજ રૂપ કાર્ય થાય તો #હકદાર ને એમનો હક મેળવવા મદદરૂપ થઈએ.
આ ફોટા માં મહિલા વન કર્મચારી જે સિંહણ ની જેમ પોતાના જીવ થી વધુ વ્હાલા બાળકોને સાથે રાખી ભૂખ્યા તરસ્યા પોતાના હક માટે લડી રહી છે સો સો સલામ... Read more
@GujForestDept@CMOGuj@PMOIndia
#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3