1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પ��ારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
#remove_fixpay_in_gujarat ગુજરાત માંથી આ ગીર્મિટિયા પ્રથા ક્યારે નાબૂદ કરો છો ? બીજા રાજ્યો ને ગુજરાત થી અલ્પવિકસિત બતાવો છો પરંતુ ત્યાં કર્મચારી ઓ ને 5 વર્ષ ફિક્સ મા નથી રાખવામાં આવતા તૉ આ કાયદો ફક્ત ગુજરાત માંજ શા માટે? શરમ જેવું હોય તૉ આ કાયદો વહેલી તકે બંધ કરો બંધ કરો 👏👏