આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને प्रार्थना.....
નૂતન વર્ષાભિનંદન
HaPpY NeW yEaR..🙏🏻*
દેશના દરેક રાજ્યો કરતા ફિક્સ પે નો સહુથી વધારે (5 વર્ષ નો) સમયગાળો ગુજરાતમાં છે. અન્ય રાજ્યો કરતા દરેક વાતોમાં આગળ રહેવું જરૂરી નથી તે વાત ગુજરાત સરકારે સમજી લેવી જોઈએ..
ફિક્સ પે અને આઉટસોર્સિંગ એ દેખીતી રીતે રાજ્યના યુવા કર્મચારીઓનું શોષણ છે ...
#Remove_Fixpay_in_gujarat
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પે નીતિના માધ્યમ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે.
નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે.
ભાજપ સરકારે આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ. #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat