શ્રાવણોત્સવના ભાગરૂપે ગુજરાત સરકાર અને MyGov પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રીલ કોમ્પિટિશનનુ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઐતિહાસિક નગરના સાંસ્કૃતિક વૈભવને કલાત્મક રીતે રજૂ કરવાની સોનેરી તક; સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી આપેલ લિંક https://t.co/Rs4PBwIp2m… દ્વારા સબમિટ કરવાની
@RajanThakkar9 Gsrtc એ સેવા નું એકમ છે તેમાં કોય નફો કે ખોટ ના છતાં પણ જ્યારે માત્રને માત્ર ડ્રાઈવર કંડક્ટરને તેના હક નું દેવાનુ થાય ત્યારે ખોટનું કારણ આગળ ધરીને ગેરમાર્ગે દોરવામાં આવે છે પણ હવે આ બે ધારી નીતિ બંધ થવી જોઈએ અને અમને અમારા હક નું મળવું જોઇએ #We_want_justice_GSRTC