દરેક કર્મચારીની હૈયાવેદના...
👇એસ ટી નિગમ #GSRTC માં ત્રણ યુનિયન છે
1) ગુજરાત સ્ટેટ ટ્રન્સપોર્ટ વર્ક ફેડરેશન
2)ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળ
3)ગુજરાત રાજ્ય એસ ટી મઝદૂર મહાસંઘ
આ ત્રણેય યુનિયન (1)સેન્ટ્રલ લેવલ (૨)ડિવિઝન લેવલ (૩) ડેપો લેવલ ચાલે નીચે ડેપો થી સેન્ટ્રલ સુધી ચેઈન ચાલે
🚍યુનિયન નું મુખ્ય કામ - કર્મચારી ની પડતી મુશ્કેલી સમસ્યા નો ઉકેલો લાવવા હકારાત્મક પ્રયત્નો કરવા,
💫હાલ પૈસા અને સત્તા માં રચ્યા પચ્યા રહેવું, અન્ય ને નડવુ, જ્યાંથી મળે ત્યાંથી કટકી કરવી.
💸આ ત્રણેય યુનિયન દરેક કર્મચારી પાસે 200 - 200 રૂપિયા લે અને એની પહોંચ આપે એટલે દરેક કર્મચારી ત્રણેય ની પોચ લે એટલે 600 રૂપિયા દર વર્ષે યુનિયન વાળા ને આપવાના જેં પૈસા ક્યાં જાય શું કરે રામ જાણે ગયા ખાતે (સેવા/દાન માં)
☝️આવા એસ ટી માં. 35000 થી 40000 કર્મચારીઓ છે.
☝️👉જો આ પોહચ ના લે તો કર્મચારી ને લાઈન રૂટ માં હેરાન કરે, નોકરી અઘરી લખે, બસ ખરાબ આપે જેથી રસ્તે હેરાન થાય, એક રૂટ ને બદલે રોજ અલગ અલગ રૂટ માં લખે જેથી ઘરે થી આવવા જવામાં થાકી જાય આવી રીતે અનેક રીતે હેરાન કરે જેથી નો છૂટકે 200-200 ની પાવતી લેવડાવે.
👉હાલ એસ ટી નિગમ ના યુનિયન વાળા અને સરકાર સાથે એવા જ મુદ્દા ઉકેલવામાં આવે છે જે જે અધિકારી(ડેપો મેનેજર , ડિવિઝન કન્ટ્રોલર, વર્ગ - 1, 2 ના) ઓ ના પગાર માં વધારો થાય
HRA/CLA આ પ્રકારે..
👉પરંતુ એસ ટી ના કર્મચારીઓ જે હકીકત માં લોકો પાસે થી પૈસા ઉઘરાવી આપે સેવાનું કાર્ય કરે તેવા પાયાના કર્મચારી ડ્રાઇવર, કંડકટર, વર્કશોપ વાળા હેલ્પર - મિકેનિક આ લોકો ના એકેય મુદ્દા રજૂઆત માં મૂક્યા જ નહિ.
💥વર્ગ-3 માં આવતા ડ્રાઇવર - કંડકટર ના પડતર મુદ્દા માંગણી
🏮1) ફિક્સ કર્મચારીઓ ને 26000 પગાર આપવો જે હાલ માત્ર 18500 જ અપાય છે. (18500 માં 10%લેખે pf Ane 200 ટેક્ષ માં કપાઈ જાય)
🏮2) દરેક ખાતા માં દર 9 કે 10 વર્ષે ઉચ્ચત્તર ગ્રેડ પે અપાય અથવા પ્રમોશન અપાય છે તો એસ ટી ના ડ્રાઇવર કંડકટર માત્ર 1800/1900 ના એક જ ગ્રેડ પે માં જ ( 10/20કે30 વર્ષે ઉચ્ચતર ગ્રેડ પે ના હોય) આખી નોકરી પૂરી થતી હોય તો આર્થિક રીતે આગળ કે ઉચા આવી સકતા નથી.
🏮3) દરેક યુનિફોર્મ વર્ધી ( પોલીસ / પોસ્ટ/જીબી) વાળા ખાતા માં યુનિફોર્મ કાપડ, સિલાઇ, ધોલાઈ, બુટ, રેઇન કોટ, નાઇટ એલાઉન્સ આ બધું આપાય છે... જ્યારે એસ ટી ના કર્મચારી ઓ ને કંઈ આપતું નથી સરકાર અને યુનિયન વાળા મળવા દેતા નથી.
🏮4)કાયમી વાળા ડ્રાઇવર કંડકટર ના કામના કલાક ઓવર ટાઇમ માં પૈસા વધારો એ જૂના દરે ચૂકવાય છે કિલોમીટર દીઠ પૈસા જૂના દરે ચૂકવાય જેથી મળે પણ ન મળ્યા બરોબર સમાન
🏮5) દરેક ખાતા માં કામના આટલા કલાક એટલે આટલા કલાક ત્યાર બાદ ઓફિસ બંધ પણ એસ.ટી ના કર્મચારી ઓ ને નક્કી જ નહિ દિવસ કે રાત કામ ના કેટલી કલાક એ પણ નક્કી નહિ, ડબલ ઉપર ડબલ નોકરી કરાવે ને વેતન કેટલું ....? ટિફિનના ન થાય બે ટાઇમ ના એટલું વેતન હકીકત માં ડ્રાઇવર ને પૂરતો આરામ નો સમય આપવો જોઈ જેથી અકસ્માત નિવારી શકાય.
🏮6) વર્ષો થી રજૂઆત કે ભાડા રાઉન્ડ ફિગર કરવા 10,20,50,70 ,100,200 એમ જેથી મુસાફર સાથે અને કંડકટર સરળતાથી વ્યવહાર કરી શકાય પણ ભાડા 16 , 31 ,49 , 82 , 97 આવા ભાડા રાખી મુસાફર અને કડકટર સાથે રોજ માથાકૂટ રહે 16 રૂપિયા ની ટિકિટ માં મુસાફર 200 કા 500 ની નોટ આપે આવા તો બસ માં 50 થી 70 મુસાફર હોય તો બધાને છૂટા આપવા ક્યાંથી ને કંડકટર રોજ ક્યાં ગોતવા જાય પરચુરણ
💫જો એક બે રૂપિયા એવા ના હોય ને કંડકટર ન આપે તો ચોર સમજે પણ કંડકટર રોજ રોજ 200-300 નું પરચુરણ ક્યાં ગોતવા જાય સમજો અમારી વેદના...!
નાણા વિભાગના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ફિક્સ પે થી જોડાયેલા બોર્ડ નિગમ અને ગ્રાન્ટેડ સંસ્થાના કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે. આ કર્મચારીઓની સંખ્યા ની ગણતરી કરી જાહેર થઈ શકે છે સ્પષ્ટતા
હજારો ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકાર આજે આપી શકે છે ખુશખબર.. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે ફિક્સ પે ના મુદ્દા ઉપર મુદ્દત પડી ગયા બાદ દિવાળી પછી સુનાવણીના થયેલા નિર્ણયને પગલે આજે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત.. ફિક્સ પે માં વધારાની અટકળો વચ્ચે ધારણા કરતા પણ વધારે વધારો આવે તેવી સંભાવના.. સત્તાવાર આદેશની જોવાઈ રહી છે રાહ
તમારાં માં ક્ષમતા હોય જુઠ ઉપર વિજય પામવા નો તોજ આગળ વધી શકાય બીજા પર વિશ્વાસ મૂકી ને આગળ વધવા જશો તો તમારી હાર જ થશે કેમકે મીત્રો સાંજ પડતાં ની સાથે આપડો પરછાયો પણ સાથ નથી આપતો બોલાવી ને ભીડ ભેગી કરવી અને પોતાની જાતે ભેગું થવું બહુ અંતર છે સમજાય તેમને વંદન જય માતાજી
●30 વર્ષે પણ ભથ્થામા STના ડ્રાઇવર કંડકટરને લાઈન કીમી મા 0.3 હતા 0.15 થયા એટલે 0.12 પૈસાનો મજાકીયો વધારો જે 1 પૈસો થવામા પણ 0.88 પૈસા ઓછા
●60 ₹ મા પરિવારથી દૂર બસની સીટમા સૂઈને 30 લાખની STની જવાબદારી
#સરકાર મજાક ન ઉડાવો
#GSRTC@sandeshnews@Jamawat3@Divya_Bhaskar@purneshmodi
કામદાર એકતા ઝીંદાબાદ મીત્રો આવી મોંઘવારીમાં શીક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ તથા નિગમો ને નથી પોસાતું તું તો મીત્રો આપડા ને તો સવૅ કરતા ઓછા માં ઓછો પગાર આપડા ને મળે છે મીત્રો થોડા માં ખુસ ના થાવ આપડો હક છે આપડે માંગવા નો જ રહ્યો હું તયાર લડવા તમે મને સપોર્ટ કરસો મીત્રો