ગુજરાતના સચિવાલયમાં જ અત્યારે આગ લાગે એ ગજબ ઘટના છે ! લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપની સરકાર જાય છે એટલે અગત્યની ફાઈલો સળગાવી મુકવાનો કારસો હોઈ શકે !?
#TechnicalCadreMphwFhw
એક વાત ધ્યાન માં રાખી લે આ સરકાર,
રણજીતસિંહ મોરી અને સંઘ ના આગેવાનો એકલા નથી,
ગુજરાત ના 16000 આરોગ્ય કર્મચારીઓ તેમની સાથે જ છે જો એમનાં પર કોઈ પણ જાત ની એક્શન લેવાઈ તો તમામ કર્મચારીઓ વિધાનસભા પોહચી આવશે!
@Rushikeshmla
@CMOGuj@jitu_vaghani@sanghaviharsh
જો ટેક્નિકલ આરોગ્ય કર્મચારી મા ગણતરી કરવામાં નહીં આવે તો..
1) ઈન્જેકશન ને લગતી કોઈ કામગીરી નહીં કરે (2 ) ઓનલાઇન કોઈ કામગીરી નહીં કરે(Techo મોબાઈલ (3) ડિલિવરી ની કામગીરી નહીં કરે (4 ) સ્લાઈડ નું કામ નહીં કરે /જો અમે નોનટેક્નિકલ હોય તો અમે આ કામ ના કરી શકીયે 🙏
@CMOGuj@PMOIndia
200 કરોડ કોને પાર કરીયું?? શું એ આરોગ્ય કર્મચારી સાચે નોન ટેક્નિકલ હતા?જો નહતા તો આજે આરોગ્ય કર્મચારી ને ટેક્નિકલ ગણવામાં પ્રોબ્લેમ શું છે?સરકાર ના કહીયા મુજબ આરોગ્ય કર્મચારી નોનટેક્નિકલ છે તો સરકારે કોરોના રસીકરણ માટે નોન ટેક્નિકલ આરોગ્ય કર્મચારી જોડે કેમ કામ કરાવ્યુ?
@PMOIndia