✅ #LRD વાળા મિત્રો હવે તમારા ઈંતજાર અંત.🫡
🔥 LRD નું DV લિસ્ટ જાહેર...
👉 કુલ-12732 જગ્યા સામે 18322 ઉમેદવારોને DV માં સમાવેશ કરવામાં આવ્યા.
👉 કુલ 39225 ઉમેદવારો બંને પાર્ટ માં પાસ થયેલ.
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લા��ીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
પગાર વિસંગતતા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ટેકનીકલ સ્ટાફ ગણવા જેવી વ્યાજબી માંગણીઓની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકાર અહંકાર છોડે અને કર્મચારીઓની માંગણીનો સ્વીકાર કરે તેવી મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીને વિંનતી કરું છું.
#TechnicalCadreMphwFhw
એક વાત ધ્યાન માં રાખી લે આ સરકાર,
રણજીતસિં��� મોરી અને સંઘ ના આગેવાનો એકલા નથી,
ગુજરાત ના 16000 આરોગ્ય કર્મચારીઓ તેમની સાથે જ છે જો એમનાં પર કોઈ પણ જાત ની એક્શન લેવાઈ તો તમામ કર્મચારીઓ વિધાનસભા પોહચી આવશે!
@Rushikeshmla
@CMOGuj
@jitu_vaghani
@sanghaviharsh