મારા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના વડવા - અ વોર્ડમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આયોજિત મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહી સૌને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન કરવા હાકલ કરી.
આ કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી હર્ષદભાઈ દવે, વિધાનસભા સંયોજક શ્રી મહેશભાઈ રાવલ, ડે. મેયર અને કોર્પોરેટર શ્રી મોનાબેન પરીખ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, વોર્ડ પ્રમુખ શ્રી રાજુભાઈ લુખી, કોર્પોરેટર શ્રી રાજુભાઈ પંડ્યા, શ્રી ભારતીબેન બારૈયા, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી નિકુંજભાઈ, વેપારી શ્રી મૂળજીભાઈ, શ્રી છગનભાઇ, શ્રી દયાળભાઈ, શ્રી વલ્લભભાઈ, પૂર્વ ડે. મેયર ડો. હરેશભાઇ નાવડિયા, શ્રી કૌશિકભાઈ ચાંદલિયા, દરેક મોરચા-સેલના હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈ-બહેનો અને આસપાસની સોસાયટીના નાગરિકો ઉપસ્થિત રહ્યા.
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #JituVaghani
આજે શ્રી ખોડીયાર માતાજી મંદિર પાંદરી ખાતે સુરસાગર ડેરી - વઢવાણ દ્વારા આયોજિત દૂધ દિન અને પશુપાલન જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પશુપાલકો સાથે વિકાસલક્ષી સંવાદ કર્યો તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી સહકારી ક્ષેત્રની વિકાસયાત્રાને અવિરત રાખવા માટે આહવાન કર્યું .
4 જૂન, 400 પાર
તીસરી બાર, મોદી સરકાર🪷.
મારા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના કુંભારવાડા વોર્ડમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આયોજિત મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહી સૌને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન કરવા હાકલ કરી.
આ કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી હર્ષદભાઈ દવે, શહેર ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ, શ્રી નીતિનભાઈ રાઠોડ, મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા, વિધાનસભા સંયોજક શ્રી મહેશભાઈ રાવલ, વોર્ડ પ્રમુખ શ્રી મોહિતભાઈ ઠાકોર, વોર્ડ મહામંત્રીશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ડે. મેયર ડો.હરેશભાઈ નાવડિયા, પૂર્વ સ્ટે.ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રામભાઈ રાઠોડ, શ્રી સુરેશભાઈ વઘાસીયા, દરેક મોરચા-સેલના હોદ્દેદારો, વોર્ડના પૂર્વ પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા.
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #JituVaghani
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાનની તૈયારી અને સમીક્ષા અર્થે ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં સમાવિષ્ટ વડવા-અ વોર્ડના શક્તિકેન્દ્રોની બેઠક દેવુબાગ ખાતે લઇ માર્ગદર્શન આપ્યું અને ઉપસ્થિત સૌ સાથે પ્રભુ શ્રી રામની આરાધના કરી આરતી ઉતારી.
બેઠકમાં વિધાનસભાના સંયોજક શ્રી મહેશભાઈ રાવલ, શહેર સંગઠન ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ રાઠોડ, શ્રી હાર્દિકભાઈ વાઘેલા, શ્રી હરેશભાઈ નાવડિયા, મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શક્તિકેન્દ્રના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #JituVaghani
आज महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी द्वारा हम सबके मार्गदर्शक, प्रेरणास्त्रोत, पू्र्व उपप्रधानमंत्री आदरणीय श्री लालकृष्ण आडवाणी जी को भारत के सर्वोच्च नागरिक सम्मान 'भारत रत्न' से सम्मानित किया जाना हम सभी के लिए गौरव का विषय है।
मूल्यों व आदर्शों आधारित आपका जीवन हम सभी के लिए प्रेरणादाई है।
भारत रत्न से सम्मानित करने के लिए मैं महामहिम राष्ट्रपति महोदया एवं माननीय प्रधानमंत्री @NarendraModi जी का अंतर्मन से आभार।
આગામી લોકસભા ચૂંટણી અન્વયે આગામી સમયમાં ૩ તબક્કામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારી અને તેની સમીક્ષાના ભાગરૂપે ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.
બેઠકમાં શહેર પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઈ બારડ, મહામંત્રી શ્રી પાર્થભાઈ ગોંડલીયા, શ્રી અલ્પેશભાઈ પટેલ, વિધાનસભા સંયોજક શ્રી મહેશભાઈ રાવલ, શહેર સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના પ્રભારીશ્રીઓ અને પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #JituVaghani
આગામી લોકસભા ચૂંટણી અન્વયે ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મારા વડવા-અ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ સાથે સરકારી કુમાર છાત્રાલય શક્તિકેન્દ્રમાં વિવિધ વ્યવસ્થાઓ સંદર્ભે બેઠક કરી.
#PhirEkBaarModiSarkar#AbkiBaar400Paar#JituVaghani
ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબના પ્રચાર અર્થે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી.
ગત પાંચ વર્ષોમાં માનનીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર મતક્ષેત્રમાં અંદાજે રૂ. 23,000 કરોડના વિકાસકામો હાથ ધરાયા છે. આધુનિક સુખસુવિધાઓ સાથે આ લોકસભા હરિયાળી લોકસભા પણ બની છે, ત્યારે સૌ મતદારો મહત્તમ મતદાન કરી માનનીય શ્રી અમિતભાઈને જંગી બહુમતીથી યશસ્વી વિજય અપાવે તેવું આહવાન આ પ્રસંગે કર્યું.
#PhirEkBaarModiSarkar
#AbKiBaar400Paar