પ્રાકૃતિક કૃષિ યોજના અન્વયે આજ રોજ માન. એમડીશ્રી દ્વારા ખરણા અને પારસા ગ્રામ પંચાયત, તા.:માણસા , જિ.:ગાંધીનગરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની રૂબરૂ મુલાકાત કરેલ તેમજ ખેડૂતોના પ્રતિભાવો મેળવ્યા. @AKRAKESHIAS1@dipst2003@RaghavjiPatel@GujAgriDept
પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલજી ના નેતૃત્વમાં મહિનાના પહેલા બુધવારે થતો બિન રાજનૈતિક કાર્યક્રમ એટલે ખેડૂત સંવાદ કાર્યક્રમ
ભાગ:૨૧
વિષય: ગાય આધારિત ખેતી અને વેલ્યુ એડિસન
સમય: ભુધવારે(કાલે) રાત્રે ૮ કલાકે
Facebook Live ના માધ્યમથી
માન. એમ.ડી.શ્રીના અધ્યક્ષ સ્થાને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો. લી તેમજ એમ્પેલેન્ડ થયેલ મલ્ટીપ્લેક્ષ કંપની દ્વારા રાજ્યના તમામ સેન્ટર ઈન્ચાર્જશ્રીને આગામી સીઝનમાં ABC/ASC ના બિઝનેસમાં વધારો કરવા માટે “બિઝનેશ મીટ"નું આયોજન કરવામાં આવેલ @RaghavjiPatel@AKRAKESHIAS1@dipst2003
માન. એમ.ડી. શ્રી એ ગુજરાત એગ્રો સાથે એમ્પેનલમેન્ટ થયેલ એગ્રો ઇનપુટ સપ્લાય કરતી કંપનીના મેન્યુફેકચરિંગ યુનિટની મુલાકાત લઈ એગ્રો ઇનપુટના વધુ વેચાણ માટે જરૂરી સૂચનો કર્યા. @AKRAKESHIAS1@dipst2003@RaghavjiPatel
પ્રાકૃતિક કૃષિ યોજના અંતગર્ત માન.એમ.ડી. શ્રી દ્વારા શિવપુરા, તા.જી.ગાંધીનગર ખાતે અલ્પેશભાઈ પટેલની ગોસત્વ ગીર ગૌશાળાની મુલાકાત. જ્યાં બનાવવામાં આવતા જીવામૃત અને ઘન જીવામૃત અંગે ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા. @AKRAKESHIAS1@dipst2003@RaghavjiPatel
Gujarat is proud of its Kesar mango. We have been holding a mango festival at the Ahmedabad Haat in Vastrapur-Ahmedanad for a month in an effort to boost the farmers income and the quality of mangoes available to citizens. All are welcome.
ગુજરાત એગ્રો દ્વારા આયોજીત કેસર કેરી મહોત્સવ-૨૦૨૩નું માન.કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે અ'વાદ હાટ, વસ્ત્રાપુર ખાતે આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.૧૬ જૂન સુધી આ મહોત્સવમાં ૮૦ જેટલાં સ્ટોલ દ્વારા ખેડૂત જૂથ, મંડળી, એફ.પી.ઓ દ્વારા કાર્બાઈડ મુક્ત કેસર કેરીનું વેચાણ થશે.