Hi @namitathapar , read that you regret not investing in "Jugadu Kamlesh", would you like to try us?
We are Mittidhan and are still looking for support to grow. We design and manufacture low cost and efficient tools, work in the tribal belt of South Gujarat. @SharkTankIndia_
સરસ માહિતી
ઘણાં લોકો એ નહીં જાણતાં હોય કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ જે રાષ્ટ્રધ્વજ કે તિરંગાને આપણે સલામી આપીએ છીએ એને આ બંને દિવસો પર અલગ અલગ રીતે ફરકાવવામાં આવે છે.
૧૫ ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને
1/3
બે અલગ અલગ ઘટનાઓ છે પણ તફાવત જોઈ શકાય છે, એકમાં ભગવાનથી પણ ઉપર આવતા સુપર VIP લોકો છે અને એકમાં સામાન્ય નાગરિકો જે ઈજ્જતથી મહેનત કરીને કમાઈ છે અને નાનકડી ભૂલ થાય તો પણ દંડ ભરે છે.
1/n
#gujarat#saurashtra#crpatil#bjpgujarat
Wilson Hills lie in the Sahyadri mountain range and is a paradise for trekkers.The Shankar Waterfall point and the Ozone Valley point are some of its best attractions. Just 54 kms away from Valsad, the Wilson Hills make for a great monsoon getaway from the hustle of city life.
પહેલીવાર જ્યારે પાઠ વાંચ્યો ત્યારે લોકમાન્ય તિલકનું એ વાક્ય - 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ' બોલતા રૂંવાડા ઉભા થઈ જતા અને 'આઝાદ'એ તો આઝાદીનો અર્થ શીખવ્યો.. બન્ને મહાપુરુષોને વંદન, પેઢીઓની પેઢીઓ અન્યાય સામે લડવા પ્રેરાતી રહેશે. 🙏🇮🇳
વલસાડ જીલ્લાના વધતા જતા covid-19 ના સંક્રમણ ને અટકાવવા સંપુણૅ લોકડાઉન કરો અેવી આપશ્રીને વિનંતી. ચિંતાનો વિષય આમ જનતા નથી પણ ચિંતા ડોક્ટરો અને અન્ય સરકારી કમૅચારીઓની છે. @collectorvalsad
ટેટ/ટાટ પાસ કર્યા પછી સારા શિક્ષકો બેરોજગાર બનીને ઘરે બેઠા છે, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો નથી, બાળકોને સરખું ગુજરાતી વાંચતા નથી આવડતું કેમ કે ભાષાના શિક્ષક પણ નથી, અને ઉપરથી શાળા મર્જ કરવાની વાત કરે છે, શહેરોમાં સરકારી શાળામાં વધારે બાળકો ભણતા જ નથી, પ્રશ્નો તો બધા આ જિલ્લામાં છે. 😐
रिजर्वेशन पर तो खूब चिल्ला चिल्ला कर बोलते हो कि ये भेदभाव है..तो अभी केवडिया के आदिवासी पर हो रहे अत्याचार पर मुँह से एक शब्द भी नहीं निकलता.
#StatueOfDisplacement#savekevadiasavetribals