શ્રી ડી.એચ.શાહ,M.D., GAIC,ગાંધીનગર અને શ્રી એસ.પી. પટેલ, OSD,GAIC, ગાંધીનગર, શ્રી આર.એસ.પટેલ પ્રો.ડા. આત્મા ધ્વારા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જીતપૂર ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી બાબતે ચર્ચા કરી ગ્રામ પંચાયતદિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અનુરોધ કરેલ.
શ્રી ડી.એચ.શાહ,M.D., GAIC,ગાંધીનગર અને શ્રી એસ.પી. પટેલ, OSD,GAIC, ગાંધીનગર, શ્રી આર.એસ.પટેલ પ્રો.ડા. આત્મા ધ્વારા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જીતપૂર ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી બાબતે ચર્ચા કરી ગ્રામ પંચાયતદિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અનુરોધ કરેલ.
આજ રોજ ધનસુરા તાલુકામાં તારીખ 17/12/22 ના રોજ ગલાલની મુવાડી ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિશાન ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યુ જેમાં વૈજ્ઞાનિકશ્રી જે.એન.પ્રજાપતિ સાહેબશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી કમલેશભાઈ સાહેબ,આત્મા સ્ટાફ,ગામસેવક તેમજ ગામ ના ખેડૂત ભાઈઓ/બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.
@ATMAGUJARAT@GujAgriDept@AtmaAravalli@DAravalli રાજ્ય કક્ષાના સ્વાતંત્ર-પર્વ ની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન ધનસુરા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા યુવાન ખેડુત શ્રી દિનેશભાઇ પટેલ નુ માન.રાજ્યપાલશ્રી અને માન.મુખ્યમત્રીશ્રી દ્વારા પ્રમાણપત્ર આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કોલીખડ ખાતે આત્મા યોજના દ્વારા જિલ્લા અંદરની તાલીમ તારીખ:૨૯/૦૭/૨૦૨૨ ના રોજ પ્રાકૃતિક ખેતી વિષય તાલીમ કરવામાં આવી. જેમાં જીવામૃત, બીજામૃત ,ઘનજીવામૃત વિશેની માહિતી આત્મા સ્ટાફ અને માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી.
મોડાસા તાલુકામાં મુલોજ ગામે આત્મા પ્રોજેકટ અંતર્ગત તારીખ:- 21/7/2022 ના રોજ કિસાન ગૉષ્ઠી કાર્યક્રમ યોજાયો ,
જેમાં જીલ્લા કન્વીનર ભાવેશભાઈ પટેલ તથા ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકર વિપુલભાઈ પટેલ તથા તાલુકા સહ કન્વીનર ચમાર નટુભાઈ એન તથા બી ટી એમ પાટિલ જતીન, એ.ટી.એમ.હાજર રહયા હતા
આજ રોજ ભિલોડા ખાતે ખેડૂત મિત્રોની મિટિંગ કરવા માં આવી.
જેમાં ભિલોડા તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી શ્રી, બાગાયત અધિકારી શ્રી, ભિલોડા તથા ગ્રામસેવક શ્રી હાજર રહ્યા હતાં.
જેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાય વધે તથા ગામદિઠ મોડલ ફાર્મ બનાવાની ચર્ચા કરવામાં આવી.
આત્મા પ્રોજકટ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લવાડા તથા કોટડા ખાતે અને મોડાસા તાલુકાના બડોદરા ખાતે પ્રાકૃતીક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.આ તાલીમમાં ખેડુતોને પ્રાકૃતીક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.