દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક ભરતીમાં સમગ્ર શિક્ષામા 15-20 વર્ષથી કામ કરતા દિવ્યાંગ બાળકોના 1024 શિક્ષકોને અન્યાયથી અસંતોષ ની લાગણી..3000 નોકરી સામે ખાલી 50-60 કર્મચારી ભરતી થશે. એવા કિસ્સામાં અનુભવી શિક્ષક સીધા ભરતી થાય તો દિવ્યાંગજનને શિક્ષણ મળી રહે મંત્રીશ્રીને આવેદન આપ્યું
ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશીયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યકર્તા 1,024 સ્પેશીયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા
દિવ્યાંગ બાળકો સંસ્થા સિવાય સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે જેમના માટે rci માન્ય વિશિષ્ઠ શિક્ષકો ની ભરતી કરવી એટલી જ જરૂરી છે.... તો એના માટે પણ વિચારો સાહેબ
@jidiya1986@jitu_vaghani તમારો અભિગમ સારો છે પરંતુ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા ગ્રામ્ય કક્ષામાં જે વિકલાંગ બાળકો છે તેમના અભ્યાસ માટે ટૂંક સ���યમાં જ તે બાબતે વિશિષ્ટ સંઘે પોતાના ત્રણ મુદ્દા લઈને પદયાત્રા કરેલ છે તે બાબતે થોડું મંત્રણા કરી આ બાબતે શિક્ષણ પૂરું પડે અને કાયમી ધોરણે નિમણૂક થાય તેવું કંઈક કરો
@jitu_vaghani તમારો અભિગમ સારો છે પરંતુ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા ગ્રામ્ય કક્ષામાં જે વિકલાંગ બાળકો છે તેમના અભ્યાસ માટે ટૂંક સમયમાં જ તે બાબતે વિશિષ્ટ સંઘે પોતાના ત્રણ મુદ્દા લઈને પદયાત્રા કરેલ છે તે બાબતે થોડું મંત્રણા કરી આ બાબતે શિક્ષણ પૂરું પડે અને કાયમી ધોરણે નિમણૂક થાય તેવ���ં કંઈક કરો
@jitu_vaghani તમે તો સંસ્થાઓ ની વાત કરે છે...ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 80,000 બાળકોનું શુ?
તમે તો સમજો જ છો કે વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષક જ ભણાવી શકે તો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો શુ વાંક?
@jitu_vaghani સુપ્રીમ કોર્ટ ના ચુકાદો પ્રમાણે અને ભારત સરકાર ગેજેટ પ્રમાણે દિવ્યાંગ બાળકોના 1024 સ્પેશિયલ એજ��ુકેટર ઓને કાયમી કરો, દિવ્યાંગ બાળકોના નિરંતર શિક્ષણ મળી રહે ગુજરાત માં 80,000 હજાર ��િવ્યાંગ વિદ્યાર્થીઓને ન્યાય આપો સાહેબ...
@jitu_vaghani તમે તો સંસ્થાઓ ની વાત કરે છે...ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 80,000 બાળકોનું શુ?
તમે તો સમજો જ છો કે વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષક જ ભણાવી ��કે તો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો શુ વાંક?
@jitu_vaghani તમે તો સંસ્થાઓ ની વાત કરે છે...ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 80,000 બાળકોનું શુ?
તમે તો સમજો જ છો કે વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષક જ ભણાવી શકે તો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો શુ વાંક?
@jitu_vaghani તમારો અભિગમ સારો છે પરંતુ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા ગ્રામ્ય કક્ષામાં જે વિકલાંગ બાળકો છે તેમના અભ્યાસ માટે ટૂંક સમયમાં જ તે બાબતે વિશિષ્ટ સંઘે પોતાના ત્રણ મુદ્દા લઈને પદયાત્રા કરેલ છે તે બાબતે થોડું મંત્રણા કરી આ બાબતે શિક્ષણ પૂરું પડે અને કાયમી ધોરણે નિમણૂક થાય તેવું કંઈક કરો
@jitu_vaghani સાહેબ દિવ્યાંગ બાળકો પાયાનું શિક્ષણ મેળવ્યા વિના માધ્યમિક, અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કઈ રીતે જાય માટે આપ સાહેબને નમ્ર વિનંતી કે પહેલા સરકારી પ્રાથમિક શાળામાં દિવ્યાગતા કેટેગરી મુજબ શિક્ષણ કાર્ય કરાવે તેવા 1024 જેટલા સ્પે- એજ્યુકેટરોને ���માવી લેવા. અપેક્ષાસહ......
@Priyank73185457@jitu_vaghani તમે તો સંસ્થાઓ ની વાત કરે છે...ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 80,000 બાળકોનું શુ?
તમે તો સમજો જ છો કે વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષક જ ભણાવી શકે તો આ પ્રાથમિ�� શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો શુ વાંક?
@PMOIndia
@binakher@Bhupendrapbjp@CMOGuj@StaGujarat@stagujarat123 સુપ્રીમ કોર્ટ ના ચુકાદો પ્રમાણે અને ભારત સરકાર ગેજેટ પ્રમાણે દિવ્યાંગ બાળકોના 1024 સ્પેશિયલ એજયુકેટર ઓને કાયમી કરો, દિવ્યાંગ બાળકોના નિરંતર શિક્ષણ મળી રહે ગુજરાત માં 80,000 હજાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને ન્યાય આપો,
@jitu_vaghani હાલ કામ કરતા 1024 સ્પેશિયલ એજયુ કેટરો ઓને કાયમી કરો જે ધોરણ 1 થી 8 માં કાર્યરત છે, સુપ્રીમ કોર્ટ નો આદેશ નું અને ભારત સરકાર નો આદેશ નો પાલન કરી, મોદી સાહેબ ના માર્ગે ચાલી દિવ્યાંગ બાળક નો વિકાસ થાય તે માટે વહેલી તકે નિર્ણય જાહેર કરો સાહેબ
@jitu_vaghani તમે તો સંસ્થાઓ ની વાત કરે છે...ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 80,000 બાળકોનું શુ?
તમે તો સમજો જ છો કે વિશિષ્ટ બાળકને વિશિષ્ટ શિક્ષક જ ભણાવી શકે તો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો શુ વાંક?
@RAJENDRAMPRAJA2@jitu_vaghani સર તમારો નિર્ણય આવકાર્ય છે સાથે સાથે ધોરણ 1 થી 8 ના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સુપ્રીમ કોર્ટે ના કહેવા મુજબ કાયમી ધોરણે 1024 સ્પેશ્યલ એજયુકેટર કાયમી નિમણુક કરો અને ભારત સરકાર ના ગેજેટ મુજબ સત્વરે નિર્ણય કરવા આ સંવેદનશીલ ગુજરાત સરકારને અમારી નમ્ર અરજ છે .
@jitu_vaghani રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 80 હજાર દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ એજ્યુકેટર ની કાયમી ધોરણે નિમણૂક કરો
સુપ્રીમ કોર્ટે ના આદેશ મુજબ કાયમી ���રો.
અમો છેલ્લા બાર વર્ષ થી SSA મા કોન્ટ્રાકટ બેઝ થી નોકરી કરીએ છીએ. જયહિંદ જયભારત
@PiyushGoyal સુપ્રીમ કોર્ટ ના ચુકાદો પ્રમાણે અને ભારત સરકાર ગેજેટ પ્રમાણે દિવ્યાંગ બાળક���ના 1024 સ્પેશિયલ એજયુકેટર ઓને કાયમી કરો, દિવ્યાંગ બાળકોના નિરંતર શિક્ષણ મળી રહે ગુજરાત માં 80,000 હજાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને ન્યાય આપો સાહેબ...