@jitu_vaghani જા.ક. ૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશની ભરતી છેલ્લા ૨વર્ષથી ચાલી રહેલ છે પાસ થયેલ ઉમેદવારો છેલ્લા ૫ મહિનાથી પોતાના નિમણૂક પત્રો મેળવવા માટે રાહ જોઈ રહેલ છે આ બાબતે ઘણી વખત ટેલિફોનીક રજૂઆત અને ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા છતાંય કોઈ જવાબ મળેલ નથી તો આપશ્રી આ બાબતે ધ્યાન આપશો તેવી આશા છે

@jitu_vaghani માનનીય સાહેબશ્રી ખેતી મદદનીશની ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને સત્વરે નિમણુંક પત્રો એનાયત કરવા નમ્ર વિનંતી....કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયાને લગભગ ૪ મહિના જેટલો સમય થઈ ગયો છે.

@narendramodi સાહેબ તમારા ગુજરાત ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થીઓ ની શું હાલત કરી નાખી છે તમારા નેતાઓ અને અધિકારીઓ એ...GSSSB, GPSC ના અધિકારીઓ પરીક્ષાના પરિણામ આપવામાં આખા દેશ માં નવા નવા રેકોર્ડ બનાવ્યા છે... વિધાર્થીઓ તરફથી આપને વિનંતી કે આ બાબતે આપ ધ્યાન આપો.
@jitu_vaghani સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja
@jitu_vaghani સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ સાહેબ શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....@jitu_vaghani@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
@jitu_vaghani
સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક.૨૩૩ ખેતી મદદનીશ નિમણુંક ની અવધિ દરમિયાન ખુબજ સમય લાગી રહ્યો છે તે બાબતે આપ સાહેબશ્રી નું ધ્યાન દોરવા ને નમ્ર વિનંતી કે ભરતી પ્રક્રિયા કરવા સત્વરે પૂર્ણ થાય માટે આપના સહકાર ની જરૂર છે
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@YAJadeja@sanghaviharsh