@jitu_vaghani જા.ક. ૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશની ભરતી છેલ્લા ૨વર્ષથી ચાલી રહેલ છે પાસ થયેલ ઉમેદવારો છેલ્લા ૫ મહિનાથી પોતાના નિમણૂક પત્રો મેળવવા માટે રાહ જોઈ રહેલ છે આ બાબતે ઘણી વખત ટેલિફોનીક રજૂઆત અને ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા છતાંય કોઈ જવાબ મળેલ નથી તો આપશ્રી આ બાબતે ધ્યાન આપશો તેવી આશા છે
ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ઑક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨૬ સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani@GujAgri@DirectorateofA1
@jitu_vaghani ગુજરાત માં નોકરી મેડવી કેટલી અધરી છે કારણ કે નોકરી ની પરીક્ષા પાસ થયા પછી સરકાર નોકરી માં હાજર કરવા મા ૧ વષૅ લગાડે છે.૨૩૩/૨૦૨૪૨૫ ખેતી મદદનીશ હવે ૧ વષૅ થવા આવ્યું છે લાગે છે હજી લાબો સમય લાગશે.
@Bhupendrapbjp@narendramodi Sir તો જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ ના નિમણૂક પત્ર પણ આપી દયો એવી નમ્ર અપીલ છે પરીવાર શંકા કરે છે સાહેબ નોકરી આવી તો છે તેમ. સાહેબ નિમણૂક પત્ર ઝડપી મલે તેવું આયોજન કરવા વિનંતી.
@Bhupendrapbjp@jitu_vaghani સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.
સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....@jitu_vaghani@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@YAJadeja@sanghaviharsh

@jitu_vaghani@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja
@jitu_vaghani
સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક.૨૩૩ ખેતી મદદનીશ નિમણુંક ની અવધિ દરમિયાન ખુબજ સમય લાગી રહ્યો છે તે બાબતે આપ સાહેબશ્રી નું ધ્યાન દોરવા ને નમ્ર વિનંતી કે ભરતી પ્રક્રિયા કરવા સત્વરે પૂર્ણ થાય માટે આપના સહકાર ની જરૂર છે
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani ,@CMOGuj ,@Bhupendrapbjp ,@YAJadeja
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@YAJadeja@sanghaviharsh
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja
@BJP4Gujarat@jitu_vaghani સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.
@jitu_vaghani સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.