अब भी वही पुरानी कहानी दोहराई जा रही,
लेकिन जानते हैं
सच्चाई कभी नहीं हारी। आवाज़ें ज़िंदा रहेंगी, लड़ेंगी, बोलेंगी,
क्योंकि आज़ादी की सांस को कोई नहीं रोक सकता।
#SaveFreedomOfSpeech#DontKillVoices
ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ઑક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨૬ સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani@GujAgri@DirectorateofA1
સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
@jitu_vaghani
સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક.૨૩૩ ખેતી મદદનીશ નિમણુંક ની અવધિ દરમિયાન ખુબજ સમય લાગી રહ્યો છે તે બાબતે આપ સાહેબશ્રી નું ધ્યાન દોરવા ને નમ્ર વિનંતી કે ભરતી પ્રક્રિયા કરવા સત્વરે પૂર્ણ થાય માટે આપના સહકાર ની જરૂર છે