વિષય: TAT (Higher Secondary) & TAT (Secondary) 2026 માં 'એગ્રીકલ્ચર' વિષય માટે https://t.co/Jm1wfiIFBT. Horticulture ને લાયકાત તરીકે માન્ય રાખવા બાબત
આપશ્રીને નમ્ર વિનંતી છે કે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈ, TAT 2026 ના નોટિફિકેશનમાં જરૂરી સુધારો કરવામાં આવે અને એગ્રીકલ્ચર વિષય માટે https://t.co/Jm1wfiIFBT. Horticulture ને પણ માન્ય લાયકાત તરીકે ઉમેરવામાં આવે, જેથી બાગાયત વિદ્યાશાખાના સેંકડો વિદ્યાર્થીઓને અન્યાય ન થાય.