SRPF જવાન ના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે.
@vijayrupanibjp જી અને @PradipsinhGuj જી છેલ્લા બે દિવસમાં બે જવાનો એ જીવ ગુમાવ્યા છે તેને ધ્યાને લઈ SRPF માટે યોગ્ય નિર્ણય લેવા આપને વિનંતી કરીએ છીએ.
આશા કરીશ કે તમે અમારા આંદોલન ની રાહ નઈ દેખો.
#JusticeForSrp
##2800Police_SRPF_Districtwise. SRP જવાનો રાજ્યના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં 24 કલાક ખડેપગેરહેતા હોયછે. તેમની તકલીફો ને દૂર કરવીએ આપણી નૈતિક ફરજછે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી વેદના દૂર કરવી જોઈએ
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો